NATIONAL

રાજસ્થાનની નંદિની ગુપ્તાએ જીત્યો Femine Miss India 2023નો તાજ

રાજસ્થાનની નંદિની ગુપ્તાને મિસ ઈન્ડિયા 2023(Femina Miss India )નો તાજ પહેરાવવામાં આવ્યો. તેની સાથે દિલ્હીની શ્રેયા પૂંજા પહેલી રનર અપ બની, જયારે મણીપૂરની સ્ટ્રેલ થૌનાઓજમ લુવાંગ બીજી રનરઅપ બની. 59માં ફેમિના મિસ ઈન્ડિયા બ્યુટી પેજન્ટની કાગડોળે રાહ જોવાઈ રહી હતી. ઉલ્લેખની. ભારતની સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા(Femina Miss India) ની 59મી આવૃત્તિ ઈન્ડોર સ્ટેડિયમ, ખુમાન લેમ્પક, ઈમ્ફાલ, મણિપુર ખાતે યોજાઈ હતી.બ્લેક ગાઉનમાં રેંપ વોક કરતા નંદિની ખુબ જ સુંદર લાગતી હતી, તેને ગત વર્ષની મિસ ઈન્ડિયા સિની શેટ્ટીએ જીતનો તાજ પહેરાવ્યો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!