INTERNATIONAL
-
મ્યાનમાર-થાઈલેન્ડમાં વિનાશકારી ભૂકંપમાં 700થી વધુના મોત
મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક સાગાઈંગમાં શુક્રવારે બપોરે 12:00 કલાકે 7.7ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ વેર્યો હતો. વિનાશક…
-
મ્યાનમાર અને બેંગકોકમાં ભૂકંપે તબાહી મચાવી, ઘણી ઇમારતો ધરાશાયી; કટોકટી જાહેર કરી
મ્યાનમાર. મ્યાનમારમાં ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપ પછી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપના આંચકા…
-
1300 વર્ષ જૂનું બૌદ્ધ મઠ, 200 ઈમારત રાખ, 18ના મોત
અમેરિકાના કેલિફોર્નિયામાં વિનાશ સર્જ્યા બાદ હવે દક્ષિણ કોરિયામાં જંગલમાં લાગેલી આગની ઘટનાએ ભારે તબાહી મચાવી છે. દેશના દક્ષિણ વિસ્તારમાં લાગેલી…
-
સવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો
ન્યુઝીલેન્ડના રિવર્ટન તટ પર આજે સવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સ્થાનિક સમય અનુસાર 2:43 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો…
-
અમેરિકા બાદ હવે દક્ષિણ કોરિયાના 20 જંગલોમાં ભયાનક આગ લાગી
અમેરિકા બાદ હવે દક્ષિણ કોરિયાના 20 જંગલોમાં ભયાનક આગ લાગી છે. દક્ષિણ-પૂર્વ કોરિયા દ્વીપકલ્પમાં આગ ફેલાતા હજારો મકાનો ખાલી કરાવાયા…
-
ભારત સરકાર મારા જવાબોથી ગભરાઈ ગઈ છે, હું તો સાચું બોલવાનો પ્રયત્ન કરું છું ભાઈ!’ : Grok AI
ઈલોન મસ્કની કંપની Xના AI ચેટબોટ Grok દ્વારા આપવામાં આવેલા જવાબોમાં અપશબ્દોનો ઉપયોગના કારણે તે ચર્ચામાં છે. ગ્રોકના બેબાક અને…
-
૨૦૮૦ ના મધ્ય સુધીમાં પૃથ્વી પર માનવ વસ્તી આંકડો ૧૦ અબજ સુધી પહોંચી જશે !!!
પૃથ્વી પર માનવ વસ્તી અંગેના એક અભ્યાસમાં ઘણી બાબતો પ્રકાશમાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના મતે, પૃથ્વી પર હાલમાં માનવ વસ્તી…
-
સુદાનની સેનાએ 2 વર્ષના ગૃહયુદ્ધ પછી રાજધાની ખાર્તુમમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર કબજો કર્યો
સુદાનની સેનાએ લગભગ 2 વર્ષના ગૃહયુદ્ધ પછી રાજધાની ખાર્તુમમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર કબજો કરી લીધાની જાહેરાત કરી છે. છેલ્લા બે…
-
World Happiness Report 2025 મુજબ ટોપ-10માં ભારત-અમેરિકા જેવા દેશો નથી, ફરી ફિનલેન્ડ પ્રથમ ક્રમે
વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ એટલે કે વિશ્વના સૌથી ખુશહાલ દેશોની યાદી. વિશ્વના 10 સૌથી ખુશહાલ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે.…
-
નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા
અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર મંગળવારે એટલે કે આજે પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા ફર્યા હતા. તેઓ ફ્લોરિડાના કિનારે…









