BANASKANTHALAKHANI

લાખણી તાલુકાના વાસણા (વા ) ના સુધા ફિડર મા છેલ્લા કેટલાક સમય થી લાઈટ ના ધાંધીયા

નારણ ગોહિલ લાખણી

લાખણી તાલુકાના વાસણા (વા ) ના સુધા ફિડર મા છેલ્લા કેટલાક સમય થી લાઈટ ના ધાંધીયા

વાસણા ના 500 થી 600 પરિવાર જે ખેતરમા વસવાટ કરે છે તેમના ઘરોમા છેલ્લા ચાર પાંચ મહિના થી થ્રી ફેજ અને સીગલ ફેજ મા અનિયમિત બનેલા વિજ પુરવઠા ને લઈ અનેક લોકો મુશ્કેલ મા મુકાયા છે જ્યાંરે લાખણી તાલુકાના વાસણા ના સુધા ફિડર મા અપાતો વીજ પુરવઠો છેલ્લા ચાર પાંચ મહિના થી અનિયમિત બનતા સુધા ફિડર માથી વિજળી મેળવતા 500 થી 600 ઘર ના પરિવારો વસવાટ કરે છે તેમ ના ઘરો મા અંધારપટ ફેલાયેલ છે છેલ્લા ઘણા સમય થી સાજ ના સમયે વિજ પુરવઠો બંધ રહેતો હોવાની લોકો મા ફરિયાદો ઉઠી છે લોકો જણાવે છે કે સાજ સવાર ગમે તે સમયે ફોલ્ટ થતો હોય છે અને અને ખેડુતો પરિવાર નુ કહેવુ છે પુરો દિવસ સખ્ત મહેનત કર્યા બાદ સાજ ના સમયે સુખ નો રોટલો ખાવા મળતો નથી બાળકો પણ પોતાની શાળામાંથી મળેલુ ગ્રુહ કાર્ય કરવા મા અસમર્થ બને છે જોકે લોકો નુ કહેવુ છે કેટલા હેલ્પરો ને જાણ છે છતા એનો ફોલ્ટ કાઢવા મા નિષ્ફળ છે અને લાખણી વિદ્યુત બોર્ડ પણ આંખ આડા કાન કરી રહ્યું છે જો વિદ્યુત બોર્ડ ના ઈજનેર દ્વારા જે તે વિસ્તારના હેલ્પર દ્વારા જાણ કરી જલ્દી ફોલ્ટ કાઢી જે તે ઘટતી કાર્યવાહી કરવા ખેડુતો નો અનુરોધ છે જો આ નુ સત્વરે નિરાકરણ નહી આવે તો 500 ખેડુતો વિદ્યુત કચેરી આવી આંદોલન કરવા મા આવશે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!