MANDAVI
-
માંડવીની કુ. જૈની શાહની રાજ્યકક્ષાએ ‘ગોલ્ડન હેટ્રિક’ : માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી, તા. 28 માર્ચ : કચ્છની દીકરીઓએ શિક્ષણ ક્ષેત્રે હંમેશા ડંકો…
-
કચ્છની દીકરીનો રાજ્ય કક્ષાએ ડંકો: બાળવાર્તા સ્પર્ધામાં ગુંદીયાળીની વીરા વાઘેલ સમગ્ર ગુજરાતમાં પ્રથમ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી, તા. ૨૭ માર્ચ : કચ્છ જિલ્લાના માંડવી તાલુકાનું ગૌરવ રાજ્ય…
-
વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૨૫ માર્ચ : વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું…
-
૨૪ માર્ચ – “વિશ્વ ક્ષય દિવસ”ટીબીના દર્દીઓ ૬-૮ માસની નિયમિત સારવારના અંતે સ્વસ્થ થઇ શકે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૨૩ માર્ચ : “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત કોઈપણ નાગરિક…
-
માંડવીના વિદ્યાર્થીઓ ત્રણ વર્ષની મીઠી યાદો સાથે જીવનપથ પર નવી કેડી કંડારશે – પ્રિન્સિપાલ ડો.મહેશ બારડ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી, તા. 23 માર્ચ : તાજેતરમાં કચ્છ માંડવીની શેઠ શૂરજી વલ્લભદાસ…
-
બિદડા આઉટ પોસ્ટ ખાતે એ.એસ.આઈ.પ્રવીણભાઈ પરમારની આગેવાની હેઠળ તહેવારોની અનુલક્ષીએ હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી, તા.૧૯ માર્ચ : કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારના બીદડા ગામ ખાતે…
-
માંડવી ખાતે રૂ. 781. 83 લાખના ખર્ચે નિર્મિત થનાર પોલીસ આવાસોનું રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમૂહુર્ત
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. કમલેશ પટેલ, રાજ્યમંત્રી નાણા અને પોલીસ હાઉસિંગ, સરહદી સુરક્ષા – રાષ્ટ્રભાવનાને…
-
૨૦ માર્ચે “વિશ્વ ચકલી દિવસ”ની ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. ઇકોસિસ્ટમના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ ચકલીના સંરક્ષણ માટે કટિબદ્ધ બનીએ. માંડવી,તા-૧૮ માર્ચ…
-
મુન્દ્રા તાલુકાની આરોગ્ય કામગીરીની ખાસ બેઠકમાં કામગીરીની સમીક્ષા કરાઇ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૭ માર્ચ : જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શાળા…
-
મુન્દ્રા તાલુકામાં આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ હેઠળ આંગણવાડી કેન્દ્રોનું થયું કાયાકલ્પ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૭ માર્ચ : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને…









