*૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે 18 ફોર્મ ઉપાડયા જ્યારે ત્રણ નામાંકન રજુ કરાયાં*
–
૨૫-નવસારી સંસદીય મતદાર વિભાગ માટે ઉમેદવારી પત્રો રજુ થયેલ છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વાર મળેલ માહિતી અનુસાર નામાંકનની પ્રક્રિયાની શરૂઆત થતા આજે 18 જેટલા ફોર્મ ઉપડયાં છે. આ સાથે આજરોજ સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા (કમ્યુનિસ્ટ) પક્ષના પ્રતિનિધિ દ્વારા બે ઉમેદવારી પત્ર તથા અપક્ષ ઉમેદવાર દ્વારા એક ઉમેદવારી પત્ર ભરી જમા કરવામાં આવ્યા છે.
0000
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.