NAKHATRANA
-
નખત્રાણા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતે ૦૮ સંચાલકોની જગ્યા માટે અરજી કરી શકાશે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-12 જૂન : નખત્રાણા તાલુકાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકોની…