NATIONAL
-
બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળશે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે નાગરિકતા અધિનિયમની કલમ 6Aની માન્યતા પર પોતાનો ચુકાદો આપ્યો છે. CJI DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે 6A એવા…
-
સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરતી અરજી પર વિચાર કરવા સંમતિ આપી
17મી ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં બે મહિનામાં જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગ કરતી અરજીની…
-
જસ્ટિસ સંજીવ ખન્ના સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ બની શકે છે !!!
નવી દિલ્હી. CJI DY ચંદ્રચુડે તેમના અનુગામી તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાના નામની ભલામણ કરી છે. CJI ચંદ્રચુડે સરકારને પત્ર લખીને…
-
પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારની દિવાળી ભેટ, 3 ટકા DA વધારાનું એલાન
મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે 3 ટકા ડીએ વધારાનું સત્તાવાર એલાન કરી દીધું છે. દિવાળી નજીકમાં છે અને તહેવાર પહેલા…
-
સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. હાથમાં તલવારને બદલે બંધારણ
નવી દિલ્હી. બુધવારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ન્યાયની દેવીની પ્રતિમાની આંખ પરની પટ્ટી દૂર…
-
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીઓની સાથે 48 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠક પરની ચૂંટણીની તારીખો જાહેર
ભારતીય ચૂંટણી પંચે (Election Commission) આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીઓની સાથે 48 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠક પરની…
-
રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી સમયે આપવામાં આવતી ‘મફત યોજનાઓ’ના વચનોથી SC નારાજ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન ‘મફત યોજનાઓ’નું વચન આપતા રાજકીય પક્ષોની પ્રથા વિરુદ્ધ નવી અરજી પર કેન્દ્ર અને ચૂંટણી…
-
તમિલનાડુના તિરુવલ્લુરમાં માલગાડી સાથે બાગમતી એક્સપ્રેસની ટક્કર, 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
ચેન્નાઈ. તમિલનાડુના તિરુવલ્લુરથી એક મોટી રેલ દુર્ઘટનાના સમાચાર છે, જ્યાં મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ઉભી રહેલી ટ્રેન…
-
‘હરિયાણાની 20 બેઠકોમાં ગરબડ થઈ, ઈવીએમની બેટરીમાં લોચો’ : કોંગ્રેસે
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે હવે ઈવીએમ પર સવાલો ઊઠાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ જણાવ્યું…
-
નાસિકમાં ફાયરિંગ પ્રેક્ટીસ દરમિયાન 2 અગ્નિવીરોના મોત, બે પૈકી એક રાજકોટનો જવાન
મહારાષ્ટ્રના નાસિક આર્ટિલરી સેન્ટરમાં મોટી દુર્ઘટના બની હતી. જ્યાં અગ્નિવીરો ફાયરિંગની પ્રેક્ટિસ કરી રહ્યા હતા આ દરમિયાન વિસ્ફોટ થયો હતો.…









