NATIONAL
-
સંસદ ભવનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની મૂર્તિઓ ખસેડવાના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે માથાકૂટ
સંસદ ભવનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની મૂર્તિઓ ખસેડવાના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે. વિપક્ષે આરોપ મૂક્યો છે કે,…
-
એક્સપ્રેસ ટ્રેનને માલગાડીએ ટક્કર મારતા 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 5ના મોત
પશ્ચિમ બંગાળના રંગપાની સ્ટેશન પાસે આજે સવારે એક ટ્રેન અકસ્માત થયો હતો. અહીં ઊભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી માલગાડીએ ટક્કર…
-
ગુજરાત,મહારાષ્ટ્રથી લઇને દિલ્હી સુધી દેશભરમાં થઇ રહી છે બકરી ઈદની ઉજવણી, જાણો શા માટે આપવામાં આવે છે બકરાની બલી
આજે દેશભરમાં ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર,દિલ્હી, હૈદરાબાદથી લઇને દેશભરમાં ધામધૂમથી તેની ઉજવણી…
-
નીટ-યુજી ૨૦૨૪ પરીક્ષાને રદ કરવા સુપ્રીમ કોર્ટમાં વધુ ૨૦ વિદ્યાર્થીઓએ અરજી કરી
નીટ-યુજી ૨૦૨૪ પરીક્ષાને રદ કરવા સુપ્રીમ કોર્ટમાં વધુ ૨૦ વિદ્યાર્થીઓએ અરજી કરી છે. તેમણે સુપ્રીમ કોર્ટના નિરીક્ષણમાં સીબીઆઈ અથવા અન્ય…
-
‘બલિદાન આપનારા અગ્નિવીરને શહીદનો દરજ્જો આપવો જરૂરી છે’, ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓની મોદી સરકાર પાસે માંગ
નવી દિલ્હી. અગ્નિવીર ભરતી યોજનામાં બદલાવની વધતી માંગ વચ્ચે, ઘણા વરિષ્ઠ વ્યૂહાત્મક નિષ્ણાતો અને ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓ માને છે કે…
-
‘ગ્રેસ માર્ક્સ આપવામાં અનિયમિતતા’, SC સમક્ષ NTAની કબૂલાત; 1563 બાળકોએ હવે ફરીથી પરીક્ષા આપવાની રહેશે
નવી દિલ્હી. NEET પરીક્ષાનું પુન: આયોજન. મેડિકલ એડમિશન સંબંધિત NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ) પરીક્ષામાં ગેરરીતિના મામલે આજે સુપ્રીમ…
-
મણિપુરના કામજોંગમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 3.4 હતી
મણિપુર. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આજે સાંજે 5.32 વાગ્યે મણિપુરના કામજોંગ જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપ…
-
મોદી કેબિનેટમાં એક સાંસદ પાસે 3 મંત્રાલયો તો 13 સાંસદો પર બે-બે મંત્રાલયની જવાબદારી
નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. રવિવારે તેમની સાથે તેમની કેબિનેટમાં સામેલ સાંસદોએ પણ શપથ લીધા…
-
સરકારી ઓફિસો સહિત 100 વાહનને આગચંપી, ભડકે બળતા છત્તીસગઢમાં સતનામી સમાજ લાલઘૂમ
છત્તીસગઢના બલોદા બજારના દશેરા ગ્રાઉન્ડમાં સોમવારે એક ધાર્મિક સ્થળને નુકસાન થવાના વિરોધમાં સતનામી સમુદાયનું આંદોલન હિંસક બન્યું હતું. રાજ્યભરમાંથી 7-8 હજાર…
-
NEET પરીક્ષા રદ નહીં થાય, SCએ કાઉન્સેલિંગ પર પણ પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો; NTA પાસેથી જવાબ માંગવામાં આવ્યો
ANI, નવી દિલ્હી મેડિકલ એડમિશન સંબંધિત NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ) પરીક્ષામાં ગેરરીતિના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ…