NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
Navsari: ચીખલી પેટા વિભાગ, હસ્તક આવેલ વિવિધ માર્ગોની મરામતની કામગીરી પ્રગતિ હેઠળ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: ચીખલી (માર્ગ અને મકાન) પેટા વિભાગ, હસ્તક આવેલ રસ્તાઓ પર હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે.…
સરદાર પટેલ@150 ગણદેવી વિધાનસભા વિસ્તારની પદયાત્રા નાંદરખા ગામથી બીલીમોરા સોમનાથ મંદિર સુધીની યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિના વર્ષ…
નવસારી: જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં મટવાડ ગામથી પ્રાર્થના મંદિર દાંડી સુધી યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ધારાસભ્ય આર.સી.પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને યુનિટી માર્ચ પદયાત્રાનો શુભારંભ કરાવ્યો સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી…
નવસારી: જલાલપોર તાલુકામાં રૂ.૨૯૫.૦૦ લાખના ખર્ચે રસ્તાના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય આર.સી.પટેલના હસ્તે કરાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા ૨૦, જલાલપોર તાલુકાના ધારાસભ્ય આર. સી.પટેલના હસ્તે માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય) ના…
નવસારી:ધામણ સરકારી માધ્યમિક શાળા”પ્લાસ્ટિક મુક્ત શાળા”ને વર્લ્ડ વાઇઝ બુક ઓફ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર એનાયત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૦: નવસારી જિલ્લાના ધામણ ગામની ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલને પર્યાવરણ સુરક્ષા માટે કરવામાં આવેલા વૈશ્વિક સ્તરના અભિયાનમાં…
નવસારી જિલ્લામાં ૨૧૦૭ લાખના વિકાસ કાર્યોનું આદિજાતી કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૦: નવસારી જિલ્લામાં આદિજાતી કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઈના વરદ હસ્તે…
ધારાસભ્ય અનંતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ચીખલી તાલુકા કક્ષાનું યુવા ઉત્સવ કાંગવાઇ ખાતે યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી,…
નવસારી જિલ્લાના દિપલા અને ભાઠા ગામે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દાણચોરી-કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં દરિયાઈ તટ રેખાની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ, મરીન સેકટર લીડરની કચેરી દ્વારા જલાલપોર…
Navsari: દિવ્યાંગ બાળકો/વ્યક્તિ માટે નવસારી જિલ્લાકક્ષાનો સ્પે.ખેલ મહાકુંભ યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૯: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નવસારી અને સમગ્ર શિક્ષા કચેરી (…
નવસારી શહેરના વિજલપોર રેલવે ઓવરબ્રિજ નું કામ ચાલુ રહેતા વાહન વ્યવહાર માટે બંધ કરાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરના વિજલપોર રેલ્વે ઓવરબ્રિજનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું હોવાથી આજથી વાહનવ્યવહાર માટે માર્ગ તાત્કાલિક…










