NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટી ટ્રેનિંગ અંગે શાળાના વિધાર્થીઓને માર્ગદર્શન આપી માહિતગાર કરાયા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેર વિવિધ સ્થળોએ ફાયર સેફ્ટી અંગે રાખવા જેવી તકેદારી સુરક્ષા અને જાગૃતિ કાર્યક્રમો…
નવસારી શહેરમાં દંપતીએ ખોટી વિઝા આપી 1 કરોડ 33 લાખથી વધુની ઠગાઈ કરનાર મહિલાને એરપોર્ટ પરથી પકડી લેવાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરમાં વિવેક નવનીત પટેલ અને પત્ની નાવિકા વિવેક પટેલ એ 28 જેટલા ઇસમોને વિદેશમાં મોકલવાની…
ખેલ મહાકુંભ એથ્લેટિકમાં નવસારી જિલ્લા કક્ષાએ પીપલખેડ હાઇસ્કૂલના ચાર ખેલાડીની રાજ્યકક્ષા માટે પસંદગી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રમશે ગુજરાત જીતશે ગુજરાત સ્લોગન હેઠળ ના ખેલ મહાકુંભ 2025 માં શ્રી લાલભાઈ આર કોન્ટ્રાક્ટર વિદ્યાલય…
દરિયાઈ સુરક્ષા,આતંકવાદી પ્રવૃતિઓ અટકાવવા અંગેનું મરીન ટાસ્ક ફોર્સ દ્વારા રાણાભાઠા અને દાંડી ગામોમાં સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૮: ગુજરાત રાજયના દરિયાઈ સુરક્ષા જાગૃતતા અંતર્ગત વિવિધ આંતકવાદી પ્રવૃતિઓ અટકાવવા પોલીસ મહાનિરીક્ષકશ્રી, મરીન ટાસ્ક ફોર્સ,…
ઉનાઈ ખાતે હજારોની જનમેદની વચ્ચે ગૌરવ દિવસની ઉજવણી: ધારાસભ્ય અનંત પટેલે પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા કર્યો હુંકાર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ બિરસામુંડાના જન્મદિવસએ આદિવાસી ગૌરવ દિવસ છે, ઉત્સવ નહીં પડતર પ્રશ્નોના ઉકેલ જોઈએ.. ધારાસભ્ય અનંત પટેલ નવસારી…
વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં ભારે જનમેદનીએ જોરદાર જનજાતિય ગૌરવ યાત્રા નીકળી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ, જનજાતિય ગૌરવ દિવસે વાંસદા ખાતે લોકસભા ના દંડક, વલસાડ ડાંગ સાસંદશ્રી ધવલભાઈ…
નવસારી ખાતે સી.આર.પાટિલના હસ્તે ફાયર સ્ટેશન” કેચ ધ રેન” થીમ હેઠળ ટ્રાફિક આઇલેન્ડ સ્કલચરનું લોકાર્પણ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરકારના જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર.પાટીલના વરદ હસ્તે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રૂ.૧૪૮૦ લાખના ખર્ચે જિલ્લા કક્ષાનું…
નવસારી: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના વરદ હસ્તે બિલિમોરા ખાતે “અંબિકા નદી પર મેજર બ્રિજ”નું ખાતમુહૂર્ત ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આ બ્રિજથી બીલીમોરા અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક અને પ્રવાસ સમય ઘટશે તેમજ આર્થિક અને સામાજિક વિકાસના…
નવસારી: સરદાર @150 નવસારી જિલ્લાની એકતા પદયાત્રામાં પાંચ હજારથી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *અખંડ ભારતનો વિચાર આપનાર સરદારશ્રીના જીવનથી પ્રેરણા લઇ દેશને સમર્પિત થઇએ.- જળશક્તિ મંત્રાલય, ભારત સરકારના મંત્રીશ્રી…
સરદાર પટેલ @૧૫૦મી જન્મ જયંતી નિમિતે આજે નવસારી જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા યોજાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં આયોજિત સરદાર@૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત નવસારી જિલ્લામાં ભવ્ય કાર્યક્રમનું…










