NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઘઉંની પુસા ઓજસ્વી (HI 1650) જાતનાં નિદર્શન અપાયા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા કૃષિની નવીનત્તમ ટેકનોલોજી જીલ્લાનાં અંતરિયાળ ખેડૂત સુધી પહોંચે તેવાં સતત પ્રયત્નો…
નવસારી જિલ્લામાં વંદે માતરમ@૧૫૦ની સ્વદેશીની શપથ સાથે દિવ્ય-ભવ્ય ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુપ્ષ લતા સહિત વિવિધ અધિકારી કર્મચારીઓ દ્વારા “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપના સમૂહગાન…
આવતીકાલે નવસારી મહાનગરપાલિકા દ્વારા નકશા પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ડ્રોન ફ્લાઇટ દ્વારા મિલકતોની ઈમેજ લેવાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારત સરકાર દ્વારા નવસારી શહેરમાં નકશા પ્રોજેક્ટ લાગુ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત નવસારી શહેરના…
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ, જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણીનું વિશેષ આયોજન..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *રાજ્ય સરકાર દ્વારા તા. ૭થી ૧૩ નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ ૧,૩૭૮…
નવસારી શહેરમાં નકશા પ્રોજેક્ટ અંતર્ગત,આવતી ૭ તારીખથી ડ્રોન ફ્લાઇટ દ્વારા મિલકતોની ઈમેજ લેવાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારત સરકાર દ્વારા નવસારી શહેરમાં નકશા (NAKSHA)પ્રોજેક્ટ લાગુ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત નવસારી શહેરના…
નવસારી જિલ્લામાં જનજાતિય ગૌરવ રથયાત્રાના આયોજન અંગે કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે સરકાર દ્વારા તા.૧ થી ૧૫મી નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ…
નવસારી જિલ્લામાં ૩૮૪ ગામોમાં કમોસમી વરસાદના કારણે પાક નુકસાની સર્વેની કામગીરી વેગવંતી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં ઓક્ટોબર માસના છેલ્લા અઠવાડિયામાં થયેલ કમોસમી વરસાદના કારણે પાક નુકસાની અંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી…
નવસારી જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષ સુધીના યુવક-યુવતીઓ માટે જામનગર ખાતે તાલીમ શિબિર યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારી જિલ્લાના ઇચ્છુકોએ તા.૧૫ નવેમ્બર સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી નવસારી ખાતે અરજી કરવાની…
નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ધ્વનિ પ્રદુષણ અટકાવવા જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ધ્વનિ પ્રદુષણને અંકુશમાં લાવવા અને જાહેર જનતાના-જીવનધોરણની ગુણવત્તાની જાળવણી માટે નામદાર સુપ્રિમ કોર્ટે જે નિર્દેશો આપ્યા…
નવસારી ખાતે મળી આવેલ મહિલાની લાશ નો ભેદ ઉકેલવાની સાથે ડબલ મર્ડર નો કેસ ઉકેલાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી હાઈવે ૪૮ નજીક આવેલ બંધ હાલતમાં પડેલ આશા રાઇસ મીલના પડતર બિલ્ડીંગમાં પોતાની પુર્વ પત્ની…










