NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે નવસારી ખાતે ભવ્ય ‘રન ફોર યુનિટી’નું આયોજન કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકો મળી અંદાજિત ૬૩૦ જેટલા નાગરીકો સહભાગી થયાં* *રાષ્ટ્રીય…
નવસારી જિલ્લામાં હોટલ-ગેસ્ટહાઉસ- રીસોર્ટ તેમજ અન્ય સ્થળોએ ભાડે રહેનારના ઓળખ પુરાવા અંગે જાહેરનામું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દૈનિક ધોરણે માહિતી ઓનલાઇન મળી રહે તે માટે PATHIK એપમાં એન્ટ્રી કરવી : નવસારી જિલ્લામાં બહારના…
નવસારી જિલ્લામાં હથિયારબંધીનો અમલ જારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા, લોકોની સલામતિ અને જાહેર શાંતિ જળવાય રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને ઇ.ચા.…
કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી વરસાદથી પ્રભાવિત નવસારી જિલ્લાના બે ગામોની મુલાકાત લીધી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ…
નવસારી ખાતે કમોસમી વરસાદથી થયેલ નુકસાનીમાં કોઈપણ ખેડૂત સહાયમાંથી બાકી ન રહે તેવી બન્ને મંત્રીશ્રીઓ સૂચના આપી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓના રાજ્યકક્ષાના મંત્રી…
નવસારી મહાનગરપાલિકા દ્વારા છઠ મહાપર્વની ઉજવણીનો આગોતરા આયોજન કરવામાં આવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સૂર્ય ઉપાસના અને છઠ પૂજન રુસ્તમ વાડી , હાંસાપોર તળાવ, મફતલાલ તળાવ…
નવસારી જિલ્લાના ખેરગામની ૧૯ વર્ષીય આસ્થાબેન ગુમ થયેલ છે.ભાળ મળ્યે નજીક પોલીસ સ્ટેશન સંપર્ક કરવું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાં અનુસાર આસ્થાબેન સંજયકુમાર દલપત સિહ રહે- આછવણી રજપૂત ફળિયુ…
વાંસદાના ભાજપ અગ્રણીઓએ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જીલ્લાના આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમુદાયમાંથી આવતા નરેશભાઈ પટેલ જેઓ ગણદેવી સીટમાં ધારાસભ્ય છે.તેઓને કેબિનેટ…
Navsari:રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે “આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે નવસારીની પસંદગી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુના હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી* *ન્યાય મહા અભિયાન’ હેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ…
વાપી-ધરમપુર-વાંસદા-ઉનાઈ-શામળાજી ને.હા.નં.-૫૬થી રાણીફળીયા ચાર રસ્તા થઈ વાંસદા નવા બસ ડેપોને જોડતા રસ્તા માટે ડાયવર્ઝન જાહેર કરાયું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કાર્યપાલક ઇજનેરશ્રી, પંચાયત (મા.મ) વિભાગ નવસારી, પંચાયત (મા.મ.) પેટા વિભાગ કચેરી હસ્તક વાપી-ધરમપુર-વાંસદા-ઉનાઈ-શામળાજી ને.હા.નં.-૫૬ પરથી રાણીફળીયા…










