NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
Navsari: GIDC એન્જિનિયરિંગ કોલેજ અબ્રામા ખાતે આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ દિવસની ઉજવણી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *બેટી વધાવો બેટી પઢાવો, ભૂણ જાતિ પરીક્ષણ તથા જાતિ આધારિત સ્ત્રીભૃણ હત્યા અટકાવવાનો છે જે અંગે…
નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈનાં અધ્યક્ષપદે દહેજ ગામે “વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વિકાસ સપ્તાહ અભિયાનમાં કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા અપિલ કરવામાં આવી* નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દહેજ …
Next-Gen GST Reform અંતર્ગત વાંસદા ખાતે વિધાનસભાનાં પ્રબુદ્ધ નાગરિક કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે Next-Gen GST Reform અંતર્ગત વાંસદા વિધાનસભાનાં પ્રબુદ્ધ નાગરિક કાર્યક્રમ જલારામ હોલ ખાતે…
Navsari: ઐતિહાસિક દાંડીના આંગણે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ વિકાસ સપ્તાહ પદયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિકાસ સપ્તાહ અંતર્ગત ” નાગરિક પ્રથમના અભિગમના થીમ પર દાંડી ખાતે પદયાત્રા યોજાઈ *દાંડી દરિયા કિનારે …
નવસારી કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રજૂ થયેલા સંબંધિત વિભાગોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી નવસારી જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર…
Navsari: લખપતિ દીદીની પ્રેરક સાફલ્યગાથા: નવસારી જિલ્લામાં વિકાસ સપ્તાહમાં મહિલાશક્તિનો ઉત્સવ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યભરમાં ઉજવાતા “વિકાસ સપ્તાહ – ૨૦૨૫” અંતર્ગત નવસારી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.…
ગણદેવી તાલુકાના ગોયંદી ગામે ધારાસભ્ય નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહની ઉજવણી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *રથના માધ્યમથી રાજ્યના નાગરિકો ગુજરાતના સર્વગ્રાહી વિકાસની સાફલ્યગાથાથી પરીચીત થઇ રહ્યો છે* ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને…
નવસારી: ગણદેવી તાલુકાના સરીબુજરંગ અને ભાઠલા ગામ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણ”ની થીમ સાથે નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી…
નવસારી કૃષિ યુનીવર્સીટી દ્વારા અંચેલી ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી તા.૦૬/૦૯/૨૦૨૫ થી તા. ૧૦/૧૦/૨૦૨૫ દરમ્યાન ટેકનોલોજી વીકની ઉજવણી કરવામાં આવી રહી છે.…
નવસારી: આટ, સુલતાનપુર અને ઓંજલ ગામે વિકાસ રથનું આગમન,ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓની માહિતી મેળવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં હાલ વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. જેમાં આજરોજ જલાલપોર તાલુકાના…










