NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લાનાં ગણદેવી ઘટક-રમાં પોષણ સંગમ જાગૃતિ દિવસની કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સહિ પોષણ દેશ રોશન સુત્ર સાથે ગત તા.૧૭…
નવસારી જિલ્લામાં “વિકાસ સપ્તાહ” અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાઇ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *’રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવવા પ્રતિજ્ઞાબધ્ધ થતા નવસારી જિલ્લાના અધિકારી-કર્મચારીઓ* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ…
KVK કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ટેકનોલોજી સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા યોજાયેલા સપ્તાહ કાર્યક્રમમાં પ્રથમ દિવસે રવિ ખેતી પાકોમાં રોગ-જીવાતનાં નિયંત્રણ વિષય…
નવસારી રેડક્રોસ સંસ્થા દ્વારા વાવાઝોડા થી અસરગ્રસ્ત ગામોમાં ૩૦૦ થી વધુ રાહત કીટ પહોંચાડવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં આવેલા વાવાઝોડામાં અનેક ગામોમાં તારાજી સર્જી હતી, ઘણા પરિવારોના કાચા…
નવસારી જિલ્લાવાસીઓ માટે આનંદો: નવસારી મહાનગરપાલિકા લાવ્યું છે સ્વદેશી ખરીદી ઉત્સવ ૨૦૨૫ ક્યુઆર કોડ સ્કેન કરો અને જોડાઓ..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા ‘સ્થાનિક ખરીદી,”આત્મનિર્ભર ભારત”અભિયાન અંતર્ગત સ્વદેશી ખરીદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી શહેરના…
નવસારી ખાતે વિજયાદશમી ઉત્સવ બન્યો ઇતિહાસ,નવસારીમાં સૌપ્રથમવાર ભવ્ય અને અનોખો રાવણ દહન કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારીમાં વિજયાદશમીનો પાવન તહેવાર ધર્મ તથા સત્યની જીતના પ્રતિકરૂપે ભવ્ય રીતે ઉજવાયો. નવસારી મહાનગરપાલિકા દ્વારા લુંસીકુઈ…
નવસારી જિલ્લામાં ગ્રામ્યસ્તરે ગાંધીજયંતિ નિમિત્તે ખાસ ગ્રામસભા યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ *ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ ૨૩૮ ગામોમાં “આદિ કર્મયોગી : રિસ્પોન્સિવ ગર્વનન્સ પ્રોગ્રામ” પર…
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડેકોરેટીવ કોડીયા અને મીણબતીની તાલીમ યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ સરકાર દ્વારા કૌશલ્ય વર્ધન આધારિત લઘુ ઉદ્યોગોને ઘણું પ્રોત્સાહન આપવામાં આવી રહયુ છે. જેનો મુખ્ય…
Navsari/ Dang: અસત્ય પર સત્યનાં વિજય સમાન દશેરાનાં પાવન પર્વની ડાંગ અને નવસારી જિલ્લામાં ભવ્ય ઉજવણી..
મદન વૈષ્ણવ ડાંગ અને નવસારી જિલ્લાનાં વાંસદા સહિત મુખ્ય તાલુકા સ્થળોએ રાવણ દહન કાર્યક્રમ યોજાયા.. નવરાત્રીના પર્વની પૂર્ણાહુતીરૂપી દશેરાના તહેવારની…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે સેવા પખવાડા કાર્યક્રમમાં વાંસદા ખાતે સિનિયર સિટીઝનનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે યજસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડા કાર્યક્રમ…










