NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
UCD શાખા દ્વારા PM SVANidhi યોજના અન્વયે શહેરી સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટેનો FSSAI મારફત તાલીમ કાર્યક્રમ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના UCD શાખા દ્વારા PM SVANidhi યોજના અન્વયે શહેરી સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટેનો FSSAI મારફત…
ગણદેવી તાલુકાના મેંધર ગામે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દાણચોરી- કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અંગે બેઠક યોજાઇ….
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં દરિયાઈ તટ રેખાની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ, મરીન સેકટર લીડરની કચેરી દ્વારા ગણદેવી…
નવસારી :ઉપરવાસ આજના ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં જળસ્તર વધશે, સાવચેતી દાખવવા સૌને અનુરોધ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ઉપરવાસ ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતા કલાકોમાં અંબિકા નદીમાં પૂર આવવાની શક્યતા છે. અંબિકા નદીના…
નવસારી: સ્વચ્છતા અને હરિયાળી પહેલ–ગણદેવી તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વૃક્ષારોપણ અભિયાન..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની શાળાઓમાં સ્વચ્છતા જાગૃતિ તેમજ હરિયાળી શાળા બનાવવાની પહેલ સાથે પર્યાવરણ અને સ્વચ્છતા…
નવસારી ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં સુકો અને ભીના કચરાના વર્ગીકરણ માટે સમજણ આપવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ટીમ દ્વરા ડોર ટુ ડોરપર્સનલ કમ્યુનિકેશન દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ…
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ગેરકાયદેસર અને શંકાસ્પદ બાંધકામો સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ–નવસારી નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ગેરકાયદેસર અને શંકાસ્પદ બાંધકામો સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી…
બીલીમોરા ચીખલી વાંસદા વઘઈ વાસદા રોડ પર મજબૂતીકરણની કામગીરી ચાલતા વૈકલ્પિક માર્ગ ઉપર ડાયવર્ટ જાહેર કરાયું.
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં બીલીમોરા ચીખલી વાંસદા વઘઈ વાંસદા રોડ પર મજબૂતીકરણની કામગીરી હાલમાં ચાલુ છે. જેના માટે…
નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા…
Navsari: સ્થૂળતા અંગે જાગૃતિ કાર્યક્રમો યોજી વડાપ્રધાનશ્રીના આહ્વાનને ચરિતાર્થ કરતી નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની વિવિધ શાળાઓમાં “સ્થૂળતા અંગે જાગૃતિ” તથા “પોષણ શપથ” કાર્યક્રમો યોજાયા… મહિલા અને…
નવસારી જિલ્લામાં વરસાદ ધીમો થતા જ હંગામી ધોરણે રોડ રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાઇ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ *રાજ્ય ધોરીમાર્ગો, અન્ય જિલ્લા માર્ગો, કોસ્ટલ હાઈવે, કોર નેટવર્ક રસ્તાઓ વગેરેનો સર્વે કરી રસ્તાઓ પર મરામતનું…










