NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી ગુરુકુલ વિદ્યામંદિર, સુપાના વિદ્યાર્થીઓની RNG પટેલ કોલેજ, બારડોલી ખાતે શૈક્ષણિક મુલાકાત લીધી
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ગુરુકુલ વિદ્યામંદિર, સુપા નવસારી ના ધોરણ ૯ અને ૧૦ ના વોકેશનલ ટ્રેડ તથા ધોરણ ૧૧ અને…
નવસારી જિલ્લાના તાલુકાઓમાં ‘સ્વચ્છોત્સવ” કાર્યક્રમ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ શોક્પિટનું ખાતમુહૂર્ત, સામુહિક સાફ સફાઈ, સ્વચ્છતા સાફ સફાઈ સહિતના કાર્યક્રમો યોજાયા “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫”…
નવસારી જિલ્લાના ગાયત્રીબેન તલાટી સહિત રાજ્યના પાંચ યોગ કો-ઓર્ડીનેટરોને બેસ્ટ યોગ કોઓર્ડીનેટર એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની બેસ્ટ યોગ કો-ઓર્ડીનેટર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ગત રોજ યોગ…
નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને NAKSHA પ્રોજેક્ટના અમલીકરણ અંગે પ્રેસ બ્રિફ યોજાઇ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ *ડ્રોન સર્વે બાદ ગ્રાઉન્ડ ટ્રથીંગ એટલે જમીની હકીકત વખતે નાગરિકો તંત્રને સહભાગી થાય અને સાચી માહિતી…
નવસારી જિલ્લામાં ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ માટે યુવક નેતૃત્વ તાલીમ શિબિર અને યોગાસન તાલીમ શિબિર યોજાશે…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્રારા…
નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતમાં નવસારીમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઑક્ટોબર દરમિયાન વિવિધ પ્રવૃતિ થકી વ્યાપક સ્વચ્છતા અભિયાન…
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનની તાલીમ યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ “સહી પોષણ દેશ રોશન” અભિયાન અંતર્ગત સુપોષિત, સ્વસ્થ અને સુખી જીવન સુનિશ્વિત કરવાનાં ધ્યેય સાથે સમગ્ર…
Navsari: જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ખાતે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા બેઠક યોજાઇ: દાણચોરી- કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અંગે સમજ આપવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ૫૩ કી. મી દરિયાઈ તટ રેખાની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ, મરીન સેકટર લીડરની…
Navsari: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાંડી ખાતે તાલુકા કક્ષાનો મેડિકલ કેમ્પમાં ૨૨૧ લાભાર્થીઓએ આરોગ્યલક્ષી વિવિધ સેવાનો લાભ લીધો…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત તાલુકા કક્ષાનો મેડિકલ કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાંડી…
Navsari:સિસોદ્રા ગણેશ ગામે જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પની સાથે આયુર્વેદ અને હોમિયોપેથી સબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ *વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા: ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અને ‘સ્વસ્થ નારી…










