NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી ખાતે શ્રી ગણેશ યુવક મંડળે પોતાના પંડાલમાં “ઓપરેશન સિંદુર” થીમને સ્થાન આપ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મહાનગરપાલિકા વિસ્તારના ગણેશચોક સ્થિત શ્રી ગણેશ યુવક મંડળે આ વર્ષે ગણેશોત્સવને એક અનોખી ઓળખ આપી છે. …
નવસારી ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મહાનગરપાલિકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત સરકારના “વનમહોત્સવ અભિયાન” અંતર્ગત સુપા સામાજિક વનીકરણ વિભાગ, નવસારી દ્વારા આજે રામજી મંદિર, નવસારી ખાતે…
ગુજરાત શહેરી વિકાસના ‘૨૦ વર્ષ’ની ઐતિહાસિક ઉજવણી: નવસારીમાં કુલ ૫૧ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ભૂમિ પૂજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ના અભિગમ અંતર્ગત, ગુજરાત શહેરી વિકાસ ‘વર્ષ-૨૦૨૫’ની ભવ્ય ઉજવણી…
નવસારી: બીલીમોરાના વી.એસ.પટેલ કોલેજ ખાતે ‘સન્ડે ઓન સાયકલ’ સાયક્લોથોન યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “રાષ્ટ્રીય રમતગમત દિવસ” અંતર્ગત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર નવસારીના સંયુક્ત…
નવસારી ખાતે સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન વિષયક વર્કશોપનું સફળ આયોજન સંપન્ન..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં “કમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ અક્યુટ માલન્યુટ્રિશન (CMAM)” કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે સોશિયલ એન્ડ બિહેવિયર…
નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કેમ્પમાં ૩૮૨ સ્વ સહાય જૂથની બહેનોને રૂપિયા ૯૭૪.૨૦ લાખ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી*…
નવસારી ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને “શહેરી વિકાસ વર્ષ–૨૦૨૫” કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને નિર્મળ ગુજરાત ૨.૦ અને જળ વ્યવસ્થાપન માટે જનજાગૃતિ અભિયાન – “Catch…
નવસારી જિલ્લાના ખેરગામ અને નવસારી તાલુકા પંચાયત ખાતે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરાયું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૯: આજરોજ નવસારી જિલ્લાના ખેરગામ અને નવસારી તાલુકા પંચાયત ખાતે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહિલા FPO( ફાર્મેર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝન) મીટીંગ યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારત સરકાર દ્વારા કૃષિ આધારીત લઘુ ઉદ્યોગોની વેચાણ વ્યવસ્થાની સમસ્યાનાં નિવારણ માટે ભારતભરનાં દરેક જીલ્લાઓમાં સ્થાનિક…
નવસારીના બીલીમોરા ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમગ્ર દેશમાં દર વર્ષે હોકીના જાદુગર સ્વ. મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિને “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઊજવવામાં…










