NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી:ગણદેવી તાલુકાના ધકવાડા ગામનું રામદેવપીર સખીમંડળની મહિલાઓનું આત્મનિર્ભરતા તરફ એક સશક્ત પગલું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આજના સમયમાં મહિલાઓનું આર્થિક રીતે સશક્તિકરણ ખૂબ જ મહત્વનું બની ગયું છે. મહિલાઓ જો આત્મનિર્ભર બને…
સુરખાઈ: SSC/HSC/NEET/JEE પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર ધોડિયા સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ દ્વારા 33 વર્ષથી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવે છે…
નવસારી જિલ્લાના ખેડૂતોને રાસાયણિક ખાતરની ખરીદી પર મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કંટ્રોલ રૂમ સોમવાર થી શનિવાર દરમિયાન સવારે ૦૮:૦૦ કલાક થી સાંજના ૨૦:૦૦ કલાક સુધી કાર્યરત રહેશે*…
ચીખલી નારી સંરક્ષણ કેન્દ્રએ મનોદિવ્યાંગ મહિલાને સારવાર આપી મહારાષ્ટ્રના સખી વન સ્ટોપ સેન્ટરને સોંપવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ દ્વારા દોઢ વર્ષથી રહેતી મહારાષ્ટ્રની મનોદિવ્યાંગ મહિલા અને તેના પુત્રને સખી વન…
આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ નવસારી દ્વારા વસતી નિયંત્રણ કાયદો બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને લેખિત રજૂઆત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આંતરાષ્ટ્રિય હિન્દુ પરિષદ નવસારી દ્વારા વસતી નિયંત્રણ કાયદો બનાવવા માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધી નવસારી…
નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાણી-પર્યાવરણ તથા પ્રદુષણને અટકાવવા જાહેરનામા દ્વારા પ્રતિબંધ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાના જુદા-જુદા દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે.…
નવસારી જિલ્લાના ગણદેવીની ડી.આઇ. કે. કન્યા વિદ્યાલયમાં “સુગર અવેરનેસ સેમિનાર” કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સર સી.જે ન્યુ હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી ડી.આઇ.કે, કન્યાવિદ્યાલય ગણદેવી ખાતે સુગર અવરનેસ સેમિનારનું આયોજન કરવામાં…
આઈ.ટી.આઈ.નવસારી (મહિલા) માં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેર કરાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઓગષ્ટ -૨૦૨૫ના પ્રવેશ સત્રમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા–નવસારી (મ) ખાતે બીજા રાઉન્ડમાં ફીટર, વાયરમેન, ઈલેક્ટ્રીશીયન, કોમ્પ્યુટર ઓપરેટર,…
નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ VPRP અને NRLM તાલીમ કાર્યક્રમનો શુભારંભ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ NRLM થકી ગામના લોકોના કૌશલ્યમાં વધારો કરી તેઓના ઉત્થાન માટે ભાગીદાર બનીએ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલાતા નવસારી…
નવસારી મહાનગરપાલિકાએ મોબાઇલ મારફત મિલકત વેરા બીલ ભરવાની નવી ડિજિટલ સુવિધા શરૂ કરી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાએ નાગરિક સુવિધા માટે મિલકત વેરા સંબંધિત નવી ડિજિટલ સુવિધાઓ શરૂ કરી છે. હવે નાગરિકો…










