RAJKOT CITY / TALUKO
Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં આઈ.ટી.આઈ, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ
તા.૧૪/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓની ૧૦૦ જેટલી આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે પ્રત્યેક આઈ.ટી.આઈ.ને ૬૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે Rajkot: શ્રમ…
Rajkot: રાજકોટ-કોટડાસાંગાણીના સાંઢવાયાની ગૌશાળાની ઘટના અંગે રાજ્ય સરકારની કાર્યવાહી
તા.૧૪/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે જવા રવાના હાલમાં ગૌશાળાની બાકીની…
Rajkot: વિદ્યાર્થી ઉત્કર્ષલક્ષી યોજનાઓથી યુવાનોના સ્વપ્નો સાકાર થઈ રહ્યાં છે: કેબિનેટ મંત્રીશ્રી પ્રદ્યુમન વાજા
તા.૧૪/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મંત્રીશ્રી ડૉ. પદ્યુમન વાજાએ રાજકોટ સ્થિત શ્રી ઠક્કરબાપા કુમાર છાત્રાલયની મુલાકાત લીધી Rajkot: કેબિનેટ મંત્રીશ્રી ડૉ. પદ્યુમન…
Rajkot: કેબિનેટ મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ રાજકોટ ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
તા.૧૪/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. મંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલ પાસેના…
Rajkot: સરદારધામ – રાજકોટ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે પી.એસ.આઇ/કોન્સટેબલ વર્ગ-૩ના નિઃશુલ્ક તાલીમ વર્ગો યોજાશે
તા.૧૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સરદારધામ – રાજકોટ ખાતે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી…
Rajkot: ભૂલી પડેલી બાળાનું માતા સાથે સુખદ મિલન કરાવતી અભયમ હેલ્પલાઇન
તા.૧૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર માતા સાથે હોસ્પિટલ જતાં એકલી પડી ગયેલી નેપાળી પરિવારની બાળા માટે રીક્ષાચાલક મદદરૂપ બન્યા Rajkot: બાળકો કે…
Rajkot: હેરિટેજ કન્ઝર્વેશન વર્કશોપ અંતર્ગત રાજકોટ દરબાર ગઢની મુલાકાત લેતા પુરાતત્વવિદો
તા.૧૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગઢ ખાતે રિસ્ટોરેશનની લાઇમ લીપીંગ પ્રક્રિયાની હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કરતા છાત્રો Rajkot: પુરાતત્વ વિભાગ, રાજકોટ તેમજ રમત,…
Rajkot: ૧૯ થી ૨૧ ડીસેમ્બર દરમિયાન યોજાનારા ‘‘સશક્ત નારી મેળા’’ના આયોજન અંગે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક
તા.૧૧/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મેળાના આકર્ષણો મહિલાઓ સંચાલિત ફુડ કોર્ટ વિવિધ વિભાગોના ૧૦૦ થી વધુ સ્ટોલ્સ મહિલા સશક્તિકરણ અને સ્વદેશીને પ્રોત્સાહન…
Rajkot: તુવેર પાક માટે ટેકાના ભાવથી વેચાણ કરવા ખેડૂતોએ ૧૫ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી ઓનલાઇન નોંધણી કરાવવા સૂચના
તા.૧૧/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડુતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમની ઉપજોના પોષણક્ષમ ભાવ મળી રહે…
Rajkot: રાજકોટ ખાતે ત્રિ-દિવસીય હેરિટેજ કન્ઝર્વેશન સેમિનાર કમ વર્કશોપનો પ્રારંભ
તા.૧૧/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કલેકટરશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પુરાતત્વવિદોએ ટેકનિક્સ, ટુલ્સ અને ટ્રાન્ઝિશનના માધ્યમથી ભવ્ય વારસાના સંરક્ષણ અને પુનઃપ્રસ્થાપન અંગે મંતવ્યો રજૂ…









