RAJKOT CITY / TALUKO
Rajkot: વિકાસ સપ્તાહ રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરી દ્વારા પોષણ દિવસ ઉજવાયો
તા. 9/10/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: ગુજરાત રાજ્યમાં સગર્ભાઓ, ધાત્રીઓ અને તેમના બાળકોને પૂરતું પોષણ મળે, તે હેતુસર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી…
Rajkot: વિકાસ સપ્તાહ : પોષણ દિવસ રાજકોટ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન કરાયું
તા. 9/10/2025 વાત્સલયમ્ સમાચાર બાળકોને સુપોષિત બનવવા અને સ્થૂળતા દૂર કરવા વિષયક માર્ગદર્શન અપાયું Rajkot: દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના…
Rajkot: વિકાસ સપ્તાહ અંતર્ગત જસદણ-વિંછીયામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા. 9/10/2025 વાત્સલયમ્ સમાચાર રૂ.૨૪.૪૧ કરોડનાં ખર્ચે ૨૧ ગામોમાં પથરાયેલ ૮૦ કિલોમીટર લાંબી પાઈપલાઈનમાંથી દરરોજ ૬૦ લાખ લિટરથી વધુ પાણી…
Morbi: મોરબીના ૨૨ વર્ષીય યુવક રશિયા તરફથી યુક્રેન સામે યુદ્ધ લડતા યુક્રેન સેનાની સમક્ષ આત્મ સમર્પણ કર્યુ
તા. 8/10/2025 વાત્સલયમ્ સમાચાર Morbi: રશિયા તરફથી યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા ૨૨ વર્ષીય ભારતીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહંમદ હુસેને…
Rajkot: “વિકાસ સપ્તાહ-૨૦૨૫” પરા પીપળીયા ગામમાં “વિકાસ સપ્તાહ” નિમિત્તે “વિકાસ રથ”ના થયા વધામણા
તા. 8/10/2025 વાત્સલયમ્ સમાચાર ૨૦ લાભાર્થીઓને રૂ. ૩૬ હજારની સહાયનું વિતરણ કરાયું, ૩૩૦થી વધુ લોકોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી સેવાસેતુ…
Rajkot: કેદીઓમાં યોગના માધ્યમથી સકારાત્મક પરિવર્તન અને મેદસ્વિતા મુક્તિ લાવવાનો પ્રયાસ
તા. 8/10/2025 વાત્સલયમ્ સમાચાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે નિ:શુલ્ક યોગ શિબિરનો પ્રારંભ Rajkot: ગુજરાત રાજ્ય…
Rajkot: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી
તા. 8/10/2025 વાત્સલયમ્ સમાચાર ઓનલાઈન નોંધણી ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે તા. ૦૧/૧૦/૨૦૨૫ થી ૩૧/૧૦/૨૦૨૫ સુધી કરવામાં આવશે Rajkot: ખેડૂતોને તેઓના…
Rajkot: વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે જ રાજકોટ જિલ્લાના બે ગામને મળી રૂ. ૪૩.૭૫ લાખના વિકાસકાર્યોની ‘ભેટ’
તા. 8/10/2025 વાત્સલયમ્ સમાચાર આલેખનઃ સંદીપ કાનાણી ૧૦૦૦ જેટલા લોકોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’માં જોડાઈ દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા સંકલ્પ…
Rajkot: વિકાસ સપ્તાહ : ખાસ લેખ : શ્રેણી – ૪ : રોજગાર દિવસ રોજગાર ક્ષેત્રે ગુજરાતના વિકાસમાં રાજકોટ જિલ્લાનો અમૂલ્ય ફાળો
તા. 8/10/2025 વાત્સલયમ્ સમાચાર માર્ગી મહેતા વર્ષ ૨૦૨૪-‘૨૫માં ૩૬ ભરતી મેળામાં ૨૮૫ ખાનગી નોકરીદાતાઓએ ઉમેદવારોની પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા હાથ ધરી…
Rajkot: રાજકોટમાં આયોજિત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભમાં રોજગાર પત્ર મેળવતાં યુવાનોના પ્રતિભાવો
તા. 8/10/2025 વાત્સલયમ્ સમાચાર આલેખન : માર્ગી મહેતા Rajkot: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ…










