SHEHERA
પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીએ પૂર્વ તૈયારીઓને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી,ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
ગોધરા નિલેશભાઈ દરજી શહેરા _________ *૧૮-પંચમહાલ સંસદીય મત વિસ્તારની મતગણતરી માટે ૫૪૦થી વધુ અધિકારી/કર્મચારીઓ ફરજ નિભાવશે* ________ *સાત વિધાનસભા મત…
