MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં રેવન્યુ તલાટી મંત્રી અને ક્લાર્કની સરકારના ઠરાવ બાદ પણ ઉચ્ચતર કાર્ય અંતર્ગત નિષ્ફળ રહેતા જિલ્લા કક્ષાના અધિકારીઓ!

મોરબીમાં રેવન્યુ તલાટી મંત્રી અને ક્લાર્કની સરકારના ઠરાવ બાદ પણ ઉચ્ચતર કાર્ય અંતર્ગત નિષ્ફળ રહેતા જિલ્લા કક્ષાના અધિકારીઓ!

સરકારના વિકાસલક્ષી કાર્યને વેગ આપવામાં મોરબી જિલ્લા કક્ષાના અધિકારીઓ નિષ્ફળ રહ્યા હોય તેમ મોરબી માં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી મંત્રી અને ક્લાર્કની ઉચ્ચતર માટેની અરજદાર જેવું વર્તન થતું હોય તેવો મહેસુસ હાલ સરકારી અધિકારીઓ કરી રહ્યા છે ત્યારે ભરોચાની ભાજપ સરકારના રાજમાં મતદાર પ્રજાના વિકાસની સાથે સાથે જિલ્લા કક્ષાના વિકાસ લક્ષી કાર્યમાં સરકારી કર્મચારીઓનો વિકાસ કરવામાં સરકારી નેતા સરકારી જિલ્લા કક્ષાના અધિકારી નિષ્ફળ નીવડ્યા હોય તેમ મોરબી જિલ્લામાં રેવન્યુ કર્મચારી શ્રીઓ કે રેવન્યુ તલાટીના નોકરીના 12 વર્ષ પૂર્ણ થઈને ઉચ્ચતર માટે સમાવેશ કરવો જોઈએ પરંતુ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સરકારના ઠરાવ મુજબ અમલમાં લેવામાં આવ્યું હોય જેમ કે સુરેન્દ્રનગર અવરલી કચ્છ તો મોરબીમાં તે અમલવારી સરકારના ઠરાવ બાદ પણ કરવામાં આવતા વિકાસલક્ષી કાર્યને વેગ આપવાના બદલે બ્રેક જેવો ઘાટ ઘડાયો હોય તેવું મોટાભાગના સરકારી કર્મચારીઓ રેવન્યુ તલાટી મંત્રીઓ મહેસૂસ કરી રહ્યા છે ત્યારે દસ વર્ષ પૂર્ણ થયા બાદ ક્લાર્ક નો પણ ઉચ્ચતર માટે અમલવારી કરવામાં આવી ના હોય જેથી મોરબી સરકારી કચેરીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ રેવન્યુ તલાટી મંત્રી અને ક્લાર્કની ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવામાં આવેલ નથી જેથી રેવન્યુ તલાટી મંત્રી અને ક્લાર્ક કર્મચારીઓ લોક શાહીમાં તાનાશાહી મહેસુસ કરતા હોય તેમ સરકારી કચેરીઓમાં ભરોસાની ભાજપ સરકારના રાજમાં વિકાસ લક્ષી કાર્ય મા ખાટલે મોટી ખોટ હોય તેમ ક્લાર્ક અને રેવન્યુ તલાટી મંત્રી નો સરકારનો ઠરાવ નો અમલ કરાવવામાં આવે તે આજના આધુનિક યુગની તાતી જરૂરિયાત બની છે તે જિલ્લા કક્ષાના અધિકારીએ ભૂલવું ના જોઈએ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!