GUJARATLIMKHEDA

લીમખેડા ની શાળા નું s.s.c બોર્ડ નું ઝળહળતું પરિણામ.

આજરોજ એસએસસી બોર્ડ માર્ચ 2024 નું પરિણામ જાહેર થયું છે જેમાં પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ લીમખેડાનું ધોરણ 10 નું 94.88% પરિણામ આવ્યું છે. જેમાં પ્રથમ ક્રમાંક એ રાઠવા ધવલભાઈ વી.90% સાથે પાસ થયા છે બીજા ક્રમાંકે જાદવ જાનવી જશવંતભાઈ 89.33 પાસ થયા છે આવી જવલંત સફળતા મેળવવા બદલ શાળાના  આચાર્ય શ્રીમતી કલાવતીબેન એ તમામ વિદ્યાર્થી મિત્રોને તેમજ શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા.

લીમખેડા સુરેશ પટેલ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!