Dahod
લીમખેડા શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી
તા.૨૫.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી
ભગવાન ભોલેનાથ નો મહાપર્વ શિવરાત્રી પર્વ ઉજવણી શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે ધામધૂમ પૂર્વક કરવામાં આવી શાળાના બાળકોને શિવરાત્રી પર્વ નું મહત્વ સમજવામાં આવ્યું અને શિવરાત્રી કેમ ઉજવાય છે તેની માહિતી આપવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા શિવ અને પાર્વતી ના વેશ માં સજ્જ થઈ આવ્યા હતા સંસ્થા મંત્રી ભરતભાઈ ભરવાડ દ્વારા દરેક શિક્ષકો અને બાળકોને શિવરાત્રી પર્વ ની શુભકામના પાઠવી હતી