DAHOD CITY / TALUKO
સંજેલી ની નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
તા. ૨૧. ૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ની નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
21મી જૂનના રોજ સંજેલી તાલુકાની નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી.શાળાના આ.શિ. મહેન્દ્રસિંહ વી દ્વારા શાળાના બાળકોને યોગ દિવસની ઉજવણીના ઇતિહાસ અને યોગ કરવાથી થતા ફાયદા અંગે રસપ્રદ માહિતી આપી હતી.શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા સૂર્યનમસ્કારની સાથે અલગ અલગ યૌગિક ક્રિયાઓ કરી વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel