માતવા ગામની સ્થાનિક મહિલાને ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ની ટીમે સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ જુડવા બાળકોની પ્રસૂતી કરાવી

તા.૨૭.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:માતવા ગામની સ્થાનિક મહિલાને ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ની ટીમે સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ જુડવા બાળકોની પ્રસૂતી કરાવી
દાહોદ જીલ્લાનાં માતવા ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિ ની પીડા ઉપડતાં ઈએમઆરઆઇ GHS 108ની મદદ લેવામાં આવી હતી. 108ની ટીમ તાત્કાલિક માતવા ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા સગર્ભાને પ્રસુતિનુ અસહ્ય દુઃખાવો હોવા છતાં 108ની ટીમે સફળતા પુર્વક જોખમી જુડવા બાળકોની પ્રસૂતી કરાવી માતા અને નવજાત બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મા



