DEDIAPADA

એકતા કંટ્રક્ષન નામની એજન્સીએ કોઈ પણ જાતની સેપ્ટી આપ્યાં વિના ગરમ ડામરનું કામ કરવા લેબરો બન્યા મજબૂર : શું તંત્ર એક્ષન લેશે ખરું.? કે પછી મોન સેવીને બેસશે,?

એકતા કંટ્રક્ષન નામની એજન્સીએ લેબરોને કોઇ પણ જાતની સેપ્ટી આપ્યા વિના ગરમ ડામરનુ કામ કરાવી રહી છે. શું તંત્ર એક્ષન લેશે કે કેમ?

 

એકતા કંટ્રક્ષન નામની એજન્સીએ કોઈ પણ જાતની સેપ્ટી આપ્યાં વિના ગરમ ડામરનું કામ કરવા લેબરો બન્યા મજબૂર : શું તંત્ર એક્ષન લેશે ખરું.? કે પછી મોન સેવીને બેસશે,?

એકતા કંટ્રક્ષન નામની એજન્સીએ લેબરોને કોઇ પણ જાતની સેપ્ટી આપ્યા વિના ગરમ ડામરનુ કામ કરાવી રહી છે. શું તંત્ર એક્ષન લેશે કે કેમ?

 

વાત્સલ્ય સમાચાર

જેસિંગ વસાવા : ડેડીયાપાડા

 

ડેડીયાપાડાથી માલસામોટ જતો ગુજરાત રાજ્ય ધોરી માર્ગ ડામર રસ્તા નુ કામ એકતા કંટ્રક્ષન નામની એજન્સી દ્વારા કામ ચાલું કરવામાં આવ્યુ છે ત્યારે સવાલ ઊભો થાય છે કે અગાઉ ડેડીયાપાડા થી મોવી સુધીનો રસ્તો પણ આજ એજન્સી દ્વારા બનાવવામાં આવ્યું હતું આ એજન્સીએ હલકી ગુણવત્તા વાળો રોડ બનાવતા મહારાષ્ટ્રથી લઇને સાગબારા, ડેડીયાપાડા નાં મુસાફરોને હાલમાં પણ અવર જવર માટે ખૂબ હાલાકી ભોગવવી પડે છે, ત્યારે ફરીવાર આજ એકતા કંટ્રક્ષન નામની એજન્સી પુર્વ પટ્ટી એવા ડેડીયાપાડા થી માંલસામોટ ગુજરત રાજ્ય ધોરી માર્ગ બનાવવામાં આવે છે ત્યારે લેબરો ને કોઈ પણ જાતની સેપ્ટી જેવી કે પગમાં પેરવા બુટ. હેંગ્લોજ.હેલ્મેટ.જેવી સેપ્ટી આપવામા આવી નહી અને ત્યાં લેબરોને ગરમ ડામરનું કામ કરવા મજબૂર બનવું પડે છે ત્યારે મીડિયાએ સરકારી અધિકારીઓને વધુ માહિતી માટે પૂછવાનું પ્રયાસ કર્યો હતો પણ ત્યાં નાં કામ કરાવનાર અધિકારી ટ્રકની ચારેબાજુ ગોળ ગોળ ફર્યા કરતા હતા અને તેઓ જણાવતા હતા કે બુટ ચોરાઇ ગયા છે અને જાહેરનામુ પણ કોઈ ચોરિ લિધુ છે તેવાં જવાબો મીડિયાને આપવામાં આવ્યા હતા જ્યારે ત્યાંના લેબરોને પૂછવામાં આવ્યું હતું ત્યારે જણાવ્યું કે અમને કોઈ પણ પ્રકારની સેપ્ટી આપવામાં આવતી નહી તેવું જણાવવામાં આવ્યુ હતું સવાલ એવો ઊભો થાય છે કે જે એજન્સી લેબરોને સેપ્ટી આપ્યા વિનાજ કામ કરવી રહી છે ત્યારે કોઈ અનીછનીયા બનાવો બનશે ત્યારે શું આવી એજન્સીઓ જવાબદાર લેશે ખરી કે પછી આવુજ લોલમ પોલ ચલાવવામાં આવશે તે મોટો સવાલ ઊભો થાય છે,

 

વધુમાં લોકમાં સવાલ થાય છે કે જે એજન્સીએ ડેડીયાપાડા થી મોવી સુધીનો રસ્તામાં ખુબ મોટા પાયે ભષ્ટ્રાચાર આચરવામાં આવ્યું હતું તેવીજ રીતે ડેડીયાપાડા થી માલસામોટ નાં રસ્તામાં પણ ભ્રષ્ટચાર કરવામાં આવશે ? કે પછી તંત્ર ધ્યાન આપશે તેવી રાહદારીઓ જણાવતા હોઇ છે ત્યારે આ રસ્તો બનાવવામાં આવે છે જેમાં 1કિલો મીટરે લેબ ટેસ્ટ કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!