વન કર્મીઓને મારવાની સત્તા કોણે આપી ? બિદાગાર્ડએ ઢોર. ચરાવતી મહિલાને લાકડી વડે ઢોર માર માર્યો,
હદ થઈ વન કર્મીઓનો ત્રાસ કોઇ પણ જાતનું પુછ તાછ કર્યા વગર મહિલાને માંરવામાં આવ્યું ક્યા ગયું નારીનું સન્માન અને રક્ષણ??

વન કર્મીઓને મારવાની સત્તા કોણે આપી ? બિદાગાર્ડએ ઢોર. ચરાવતી મહિલાને લાકડી વડે ઢોર માર માર્યો,

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5441;
AI_Scene: (-1, -1);
aec_lux: 85.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 40;
હદ થઈ વન કર્મીઓનો ત્રાસ કોઇ પણ જાતનું પુછ તાછ કર્યા વગર મહિલાને માંરવામાં આવ્યું ક્યા ગયું નારીનું સન્માન અને રક્ષણ??
વાત્સલ્ય સમાચાર
જેસિંગ વસાવા : ડેડીયાપાડા
દેડીયાપાડા તાલુકા ના સગાઈ ગામની કવિતાબેન જેન્તી ભાઈ વસાવા પીપરી ફળીયામાં રહે છે ઉંમર 35 વર્ષ જેઓ પોતાનાં ઘરના ઢોર લઈને જંગલમા ઢોર ચારવા ગયા હતા,,
જંગલમાં ઢોરો ચરાવી રહેલા મહિલાને સાગની લીલી લાકડી વડે માર મારવામાં આવ્યો હતો ત્યારે ગત રોજ 108 ને ફોન કરી ડેડીયાપાડા સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા,
નર્મદા જિલ્લા ના દેડીયાપાડા તાલુકાના સગાઇ રેંજ માં સગાઈ ગામે ગત તારીખ: 20/10/2024 ના રોજ કવિતાબેન જેન્તીભાઇ વસાવા જેઓ સવારે 10 કલાકે ગામના જંગલમાં ઢોરો ચરાવવા ગયા હતા.
બપોર પછી 3:00 વાગ્યા ના સમયગાળા દરમિયાન કોકટી બીટ ના બીટગાર્ડ અચાનક કવિતાબેન પાસે આવી. કોઈપણ જાત ની પૂછ પરછ કર્યા વગર સાગ ના લીલા દંડા વડે ઢોર માર માર માર્યો હતો. કવિતા બેને બુમાબુમ કરતા થોડે દૂર ઢોર ચરાવી રહેલ જાતરીબેન ઘટના સ્થળે પહોંચે છે. ત્યારે ત્યાં થી બીટગાર્ડ ભાગી જાય છે. જાતરીબેન કવિતાબેન ને ઘરે પહોંચાડે છે. ત્યારબાદ તેમને દેડીયાપાડા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. હાલ તેઓ સારવાર હેઠળ છે. અત્યાચાર નો ભોગ બનનાર મહિલા ન્યાય ની અપેક્ષા સાથે કાયદેસર ની કાર્યવાહી ની રાહ જોઈ રહ્યા છે.




