AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEBUSINESSDHROLENTERTAINMENTGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR
ફી નહી,યુનિફોર્મ અને પુસ્તક સ્કૂલ આપે,બસ ન રૂટ પણ અનુકૂળ

સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં દિકરી ના ભણતરનો લ્હાવો
જામનગર (ભરત ભોગાયતા) જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12નું ઝળહળતું પરિણામ આવે છે અને દીકરીઓ માટે પ્રાથમિક બાદ ના શિક્ષણ માટે ઉત્તમ શાળા બની રહી છે આચાર્યા બીનાબેન દવેના સઘન માર્ગદર્શનમાં શિક્ષકો અને વહીવટી સ્ટાફની નિપુણતાના કારણે વિધાર્થિનીઓ માટે વિદ્યાનું શ્રેષ્ઠ ધામ બન્યું છે જાણવા મળ્યા મુજબ હજુય એડમિશન ચાલુ છે









