AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEBUSINESSDHROLENTERTAINMENTGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પીટલ દર્દીઓ માટે આસ્થાભર્યુ સરનામુ

જામનગર (ભરત ભોગાયતા)

મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલની શોધ પુરી થઇ

કેમકે

જામનગરમાં ઓશવાળ આયુષ હોસ્પીટલના દરદીઓના અનુભવ સામે આવ્યા કે દરદીઓ માટે આ હોસચપીટલ વરદાન છે માયાળુ ડોક્ટર્સ એવો સમર્પીત સ્ટાફ……..આવો એક દરદીને મળીએ……

 

ભૂપતરાયને છેલ્લા 15–20 દિવસથી મગજમાં લોહી જામી જવાના કારણે ગંભીર તકલીફ હતી 💙🧠 (Brain Stroke)
તેઓ Oswal Aayush Hospital આવ્યા અને ડૉ. જિતેન્દ્ર સરના માર્ગદર્શન હેઠળ સમયસર અને સફળ સારવાર આપવામાં આવી 💪

ડોક્ટર અને સ્ટાફ 👨‍⚕️👩‍⚕️ દ્વારા સમગ્ર સારવાર દરમિયાન ઉત્તમ કાળજી અને સહકાર આપવામાં આવ્યો 🤝

આજે ભૂપતરાય સ્વસ્થ છે 😊 — હવે તેઓ પહેલાં કરતાં ઘણું સારું અનુભવી રહ્યા છે અને સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યા છે 🚶‍♂️✨

તેઓ ડૉ. જિતેન્દ્ર સર અને Oswal Aayush Hospitalની ટીમનો દિલથી આભાર માને છે ❤️
અને આયુષ હોસ્પિટલ પર વિશ્વાસ રાખવા બદલ આભાર 🙏

*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો*
🏥 ઓશવાળ આયુષ હોસ્પિટલ
📞 7573 0 8888 4
📍 55/56, દિગ્વિજય પ્લોટ, જામનગર

Back to top button
error: Content is protected !!