જસાધાર થી તુલસીશ્યામ 3.34 કરોડ અને ધોકડવા થી ગીતા આશ્રમ 2.99 કરોડ ના ખર્ચે તૈયાર થનાર રોડ નું ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું
જસાધાર થી તુલસીશ્યામ અને ધોકડવા થી ગીતા આશ્રમ સુધી તૈયાર થનાર રોડ નું ખાત મુહુર્ત ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
જસાધાર થી તુલસીશ્યામ અને ધોકડવા થી ગીતા આશ્રમ સુધી તૈયાર થનાર રોડ નું ખાત મુહુર્ત ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું
જસાધાર થી તુલસીશ્યામ 3.34 કરોડ અને ધોકડવા થી ગીતા આશ્રમ 2.99 કરોડ ના ખર્ચે તૈયાર થનાર રોડ નું ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું
વર્ષો જૂનો પ્રશ્ન ધોકડવા થી તુલસી શ્યામ રોડ બાબતે જેમનો સુખદ અંત
માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને જીલ્લા પંચાયત ગીર સોમનાથ કરોબરી ચેરમેન અને ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ આ વિસ્તારના આગેવાનો ના હસ્તે જશાધાર થી તુલસીશ્યામ ( રૂ. 3.34 કરોડ ) અને ધોકડવા થી ગીતાઆશ્રમ ( રૂ. 2.99 કરોડ ) ના ખર્ચે તૈયાર થનાર રોડ નું ખાત મુર્હૂત કરવામાં આવ્યું
ધોકડવાથી તુલસીશ્યામ જવાનો રસ્તો ખૂબ જ બિસ્માત હતો અને વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેનો સુખદ અંત આવ્યો છે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અને આગેવાનોના હસ્તે જસાધાર થી તુલસીશ્યામ સુધી અને ધોકડવાથી ગીતા આશ્રમ સુધી રોડનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું તેથી યાત્રાળુઓ અને રાહદારીઓમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો
આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોંધ્રા તુલસીશ્યામ ટ્રસ્ટના પ્રમુખ વરું સાહેબ
તેમજ ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા