અરણેજ કસ્તુરબા બાલિકા વિદ્યાલય માં ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવાયો.
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
અરણેજ કસ્તુરબા બાલિકા વિદ્યાલય માં ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવાયો.
તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા અરણેજ મુકામે આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયના પટાંગણ 11 ઓક્ટોબરના રોજ આખા વિશ્વ માં બાળકી દિવસ ઉજવાય છે જે તેમજ બાળાઓને આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ એ છોકરીઓને તેઓ ખરેખર કોણ છે તે જોવા, તેમના અવાજો સાંભળવા અને તેમની અમર્યાદિત ક્ષમતાને ઓળખવા માટે એક રણનીતિ છે.છોકરીઓ સારી દુનિયાની રાહ જોતી નથી, તેઓ તેનું નિર્માણ કરી રહી કિશોરવયની છોકરીઓને સુરક્ષિત, શિક્ષિત અને સ્વસ્થ જીવનનો અધિકાર છે, ફક્ત આ મહત્વપૂર્ણ રચનાત્મક વર્ષો દરમિયાન જ નહીં, પરંતુ જ્યારે તેઓ પરિપક્વ થાય છે ત્યારે પણ. છોકરીઓમાં દુનિયા બદલવાની ક્ષમતા છે તેમજ બેટી બચાવો બેટી પઢાઓ જેવા સ્લોગનો ઉછર્યા હતા.
આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ જે મકવાણા તેમજ વોડન કમ હેડ ટીચર રંજનબેન પરમાર, સહાયક વોર્ડન કંચનબેન વાળા તેમજ બાળાઓ હાજર રહી હતી.