GUJARATIDARSABARKANTHA

ધારાસભ્ય રમણલાલ વોરા સાહેબ ના વરદહસ્તે 3.80 કરોડ માતબર રકમના કામો નો લોકાપર્ણ સમારોહ થયો

આજરોજ ઇડર તાલુકાના દિયોલી ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય રમણલાલ વોરા સાહેબ ના વરદહસ્તે 3.80 કરોડ માતબર રકમના કામો નો લોકાપર્ણ સમારોહ થયો !
ગુજરાત સરકાર માર્ગ અને મકાન ( પંચાયત ) વિભાગ દ્વારા ઇડર તાલુકા ના મોહનપુરા – દિયોલી રોડ ઉપર નવીન સ્લેબ ડ્રેઈન નો લોકપર્ણ સમારોહ માં તાલુકા પંચાયત ના પ્રમુખ કાન્તિભાઈ પટેલ, ઇડર તાલુકા ભાજપા પ્રમુખ પ્રેમલભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત અશ્વિનભાઈ પટેલ, સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલ, ઇડર તાલુકા મહામંત્રી અનોપસિહં બાપુ, માર્ગ અને મકાન પંચાયત વિભાગ ઈજનેર એસ એમ પટેલ સાહેબ,તાલુકા પંચાયત ઉપ્રમુખ મૂળશિંહ, ઇડર એપીએમસી ચેરમેન અશોકભાઈ પટેલ,અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ રાજેશભાઈ પરમાર,જિલ્લા સદસ્ય અનસૂયાબેન ગામેતી, તાલુકા પંચાયત સદસ્ય શિવરામ ભાઈ,પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ધર્મેન્દ્રભાઈ પટેલ, સામાજિક આગેવાન વિનુભાઈ પરમાર,તાલુકા ભાજપા ઉપ્રમુખ દીપકભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ તરુણભાઇ પટેલ, જીવદયા ટ્રસ્ટ ઉપેન્દ્રશિંહ બાપુ સૌ હોદ્દેદારો, આગેવાનો અને ખુબ મોટી સંખ્યામાં પધારેલ દિયોલી ગ્રામજનો ની ઉપસ્થિત માં થયો

જયંતિ પરમાર સાબરકાંઠા

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button