
તા. ૦૬.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલ્વે કોલોની માંથી ગરબા રમી રાત્રી સમયે એકલી જતી મહિલાઓની મદદ કરવા રાજકીય રેલ્વે પોલીસે રીક્ષા ચાલકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી
આજરોજ રવિવાર ૬કલાકે વાત કરીયેતો ગુજરાતના અન્ય શહેરોમાં મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ થઈ રહી છે.જેવી ઘટના ફરીવાર દાહોદ શહેરના ન બને એ પહેલાજ રાજકીય રેલ્વે પોલીસ એકસન મોડમાં છે.અને દાહોદ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નવરાત્રી પર્વને લઈ રાત્રી દરમિયાન રાજકીય રેલ્વે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે.જેમાં આજરોજ દાહોદ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં મુસાફરો ભરી અવર જ્વર કરતા રીક્ષા ચાલકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી.અને તમામ રીક્ષા ચાલકોને જણાવવામાં આવ્યુ કે કોઈ ઈસમ પર સંકા જાય.કોઈ મહિલા.સંગીરા તમને જોવાય તો એ મહિલા.સંગીરાની મદદ કરી એને ઘર સુંઘી પોહચાડવાંનું જણાવ્યુ અથવા રાજકીય રેલ્વે પોલીસનો સંપર્ક કરી અમને જાણ કરવાં જણાવાયુ





