BANASKANTHADHANERAGUJARAT

ધાનેરા એપીએમસી માં બીજા ટર્મ ના અઢી વર્ષ માટે યોજાઈ ચૂંટણી…

.

ધાનેરા એપીએમસી માં બીજા ટર્મ ના અઢી વર્ષ માટે યોજાઈ ચૂંટણી…

ધાનેરા એપીએમસીના ચેરમેન તરીકે વિરલભાઈ પટેલની થઈ વરણી..

પૂર્વમંત્રી હરજીવન પટેલના પુત્ર છે વિરલભાઈ પટેલ..

ભાજપ દ્વારા મેન્ડેડ ફાળવી સરવાનુ મતે કરાઈ વરણી..

ગાંધીનગરના ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાઈ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!