BANASKANTHAGUJARATKANKREJ

   શ્રી ચામુંડા ટ્રાવેલ્સ રાધનપુર દ્વારા યોજાયેલ કાઠિયાવાડ પ્રવાસમા દ્વારિકાધીશ ના દર્શન કર્યા.

   શ્રી ચામુંડા ટ્રાવેલ્સ રાધનપુર દ્વારા યોજાયેલ કાઠિયાવાડ પ્રવાસમા દ્વારિકાધીશ ના દર્શન કર્યા.

શ્રી ચામુંડા ટ્રાવેલ્સ રાધનપુર દ્વારા યોજાયેલ કાઠિયાવાડ પ્રવાસમા દ્વારિકાધીશ ના દર્શન કર્યા.

રાધનપુર તાલુકાના પોરાણા ગામ ના રાવળદેવ બલાભાઈ પોતાની શ્રીચામુંડા ટ્રાવેલ્સ દ્વારા નહીં નફો નહીં નુકશાન ના ધોરણે કાઠિયાવાડ યાત્રા પ્રવાસનું સુંદર આયોજન કરે છે.બુધવાર ને પાંચમી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ રાધનપુર થી જય દ્વારિકાધીશના જયઘોસ સાથે નીકળેલ યાત્રા પ્રવાસનું પ્રસ્થાન કરે જે ગુરૂવારના રોજ સવારે બેટ દ્વારિકા પહોંચી દ્વારિકાધીશના દર્શન કરી દરિયાની મોજમાણી બપોરે બેટ દ્વારકામા ભોજન પ્રસાદ લઈ પ્રસ્થાન કરેલ જે યાત્રા પ્રવાસ દ્વારકા, નાગેશ્વર,સુદર્શન સેતુ,ભીમરાણા, સોમનાથ, જૂનાગઢ, ગીરનાર,સક્કરબાગ,ઉપરકોટ,કાગવડ, વીરપુર વગેરે સ્થળે ફરી છેલ્લે ચોટીલા ધામે શ્રીચામુંડા માતાજીના દર્શન કરી રાધનપુર ફરશે.યાત્રા પ્રવાસમાં કોઈને તકલીફ ના પડે તે માટે નિલેશભાઈ પ્રજાપતિ ડીસ ગોળાવાળા રાધનપુર, વિનોદભાઈ ઠાકોર પોરાણા વાળા ખડે પગે પરિશ્રમ કરી રહ્યા છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!