GUJARATLIMBADISURENDRANAGAR

લીંબડી અમદાવાદ નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ પર 10 ફુટનું ગાબડુ પડતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રીપેરીંગની કામગીરી શરૂ

લીંબડી સર્કલ પાસે આવેલ ઓવરબ્રિજ પર એક તરફનો 10 ફુટ ભાગ બેસી ગયો

તા.28/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લીંબડી સર્કલ પાસે આવેલ ઓવરબ્રિજ પર એક તરફનો 10 ફુટ ભાગ બેસી ગયો

સુરેન્દ્રનગર શહેરમાં સરકારી તંત્રને ખાસ કરીને બાંધકામ વિભાગ દ્વારા જે કોન્ટ્રાક્ટરોને કામગીરી આપવામાં આવે છે ત્યારે અનેક પ્રકારના સુવાલો તેમની સામે ઉત્પન્ન થાય છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનું સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ અવારનવાર સામે આવ્યું છે છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કે કોઈપણ પ્રકારના પગલાં ન લેવામાં આવતા હોવાના હાલમાં આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે ઉપર આજે વહેલી સવારના 10 ફૂટનું મોટું ગામડું પડ્યું છે અને અને લીમડી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર તાત્કાલિક અસર ગાબડા પડવાની ઘટના અને કોઈ દુર્ઘટના સર્જાઈ એ પહેલા જ તાત્કાલિક અસરે આ રોડને બંધ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક અસરે સરકારી અધિકારીઓ ત્યાં પહોંચી અને પોતાના કામની કામગીરી ઢાંકવા માટેની તમામ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અવાર નવાર મોટા મોટા બનાવેલા બ્રિજ અને પુલ ઉપર અવારનવાર ગાબડાઓ પડે છે ત્યારે કોન્ટ્રાક્ટરનો મોટાભાઈ ભ્રષ્ટાચાર સામે આવવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી કે તેની સામે પગલાં ભરવામાં ન આવતા જનતામાં પણ સામાન્ય રીતે રોસ ફેલાયો છે ત્યારે એક બાજુ 10 ફૂટનું ગામડું પડતા વાહન વહેવાર એક બાજુનો બંધ કરવાની પણ ફરજ પડી છે હાલમાં એક તરફ બંને ભાગના વાહનો ચાલી રહ્યા હોવાના કારણે મોટી ટ્રાફિક સમસ્યા પણ સર્જાવા પામી છે તાત્કાલિક અસરે બેરીગેટ મૂકી અને આ ગામડાને પુરવા અને ઢાક પીચોડા કરવાની કામગીરી પણ શરૂ કરી દેવાની ફરજ પડી છે ત્યારે હજુ સામાન્ય વરસાદ પડ્યો ત્યાં આ લીમડી રાજકોટ પુલ ઉપર 10 ફૂટનું ગાબડું ઉપાડતા અનેક સવાલો હાલમાં જનતામાં ચર્ચા રહ્યા છે લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર હાલમાં 10 ફૂટનું ગાબડું જ્યારે પડવા પામ્યું છે અને આ હાઇવે ઉપર વાહન વ્યવહારો પણ એક સાઈટ કરવાની ફરજ પડી છે જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાય છે અને ત્યાર સરકારી તંત્ર દ્વારા જે તે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક આપવામાં આવે છે ત્યારે તેની અનેક પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે અને પુલનું કેટલા સમય સુધીની વેલીડીટી અંગેની પણ એક ફોર્મ ભરવામાં આવતું હોય છે ત્યારે આ લીમડી અમદાવાદ હાઈવે ઉપર હાલમાં 10 ફૂટનું ગાબડું પડવા પામ્યું છે ત્યારે અનેક પ્રકારના સવાલો હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે કેમ ઓછા સમયમાં જ સ્કૂલમાં ગામડાઓ પડે છે અને એન્જિનિયર સામે પુલના બાંધકામ સામે અનેક પ્રકારના સવાલો હાલમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેની સામે કાર્યવાહી કરવા માટેની પણ આમ જનતામાંથી માંગણી ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!