GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શોભેશ્વર રોડ ઉપર આધુનિક ડીઝાઇન ની સ્ટ્રીટ લાઈટ નાખવાની રજૂઆત!

 

 

MORBI:મોરબીના શોભેશ્વર રોડ ઉપર આધુનિક ડીઝાઇન ની સ્ટ્રીટ લાઈટ નાખવા ની રજૂઆત!

 

મોરબી મહાનગર પાલિકા ના વોર્ડ નંબર-૪ નાં જુની પોસ્ટ ઓફિસથી જીલ્લા સેવાસદન સોભેશ્વર મેઈન રોડ માં આઇકોનિક મોરલા વાળી લાઇટ નાખવા અને વોર્ડ નંબર-૪ ના વિકાસના કામો કરવા અંગેની રજૂઆત કમિશ્નર શ્રી સ્વપ્નિલ ખરે મહાનગરપાલિકા ને રજુઆત કરવામાં આવી છે
વોર્ડ નંબર-૪ નાં પુર્વ કાઉન્સિલર અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના મંત્રી સુરેશભાઈ સિરોહિયા , મોરબી યુવા ભાજપ ના કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી ,મોરબી જિલ્લા મિશન નવભારત મંત્રી લાલુભા ઝાલા , મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના પુર્વ મંત્રી સાહુલભાઈ પ્રજાપતી, સહિત નાં એ રજુઆત કરી છે.

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

Back to top button
error: Content is protected !!