BODELICHHOTA UDAIPURGUJARAT
છોટાઉદેપુર જીલ્લાના ૩૬૫ એફ. પી. એસ દુકાનદારો હડતાલ પર કમીશન અને સરવર સમસ્યાના ઉકેલ ની માંગ

દુકાનદારોની માંગ છે કે કમિશનનો દર વધારવામાં આવે, સર્વર વ્યવસ્થામાં સુધારો લાવવામાં આવે અને ગુણવત્તા તેમજ સ્ટોક સંબંધિત તકલીફોનું સમાધાન કરવામાં આવે.
તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં લાવે તો હડતાલ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે.
રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



