BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં આવેલ નારી– સંરક્ષણ ગૃહમા ૭૬ માં પ્રજાસતાક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી
26 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ઠાકોર દાસ ખત્રી વરહસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીમાં તિરંગાને સલામી આપવામાં આવીપાલનપુરમાં આવેલ નારી– સંરક્ષણ ગૃહમા ૭૬ માં પ્રજાસતાક દિવસ ની ઉજવણી કરવામાં આવીહતી. મુખ્યમહેમાન ઠાકોરદાસ ખત્રી. હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી માંતિરંગાને સલામી આપવામાંઆવી.જીવ દયા ફાઉન્ડેશનનાપ્રમુખ ઠાકોર દાસ ખત્રી સાથે પિન્કીબેન. સખી વન સ્ટોપ સેન્ટર માંથી ઈજુ બેન જેગોડા કેન્દ્ર સંચાલક,તેમજ ફિલ્ડ ઓફિસર સુરેશભાઈ ,સીવણ ઇન્સટ્રક્ટર અંજના બેન મેવાડા.અશોકભાઈ પઢીયાર અને. નારીસંરક્ષણ ગૃહ નિલોફર બેન ડી ફકીર મેનેજર સુપ્રિન્ટ.ઠાકોર દાસ ખત્રીએ આભારવ્યક્ત કર્યો હતો.