MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી CBSE Board માં 90.5% માર્ક્સ મેળવી પરમાર પરિવારનું ગૌરવ વધાર્યું

 

MORBI મોરબી CBSE Board માં 90.5% માર્ક્સ મેળવી પરમાર પરિવારનું ગૌરવ વધાર્યું

 

સી બી એસ સી બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 ની પરીક્ષામાં 90.5% માર્કસ મેળવી પવનકુમાર યોગેશભાઈ પરમાર એ પરમાર પરિવારનું ગૌરવ વધાર્યું

સી બી સી બોર્ડનું ધોરણ 10 નું તાજેતરમાં પરીક્ષા નું પરિણામ જાહેર થયેલ છે જેમાં મોરબી ડોક્ટર પટેલ લેબના ઓનર યોગેશકુમાર અને કૃપાબેન ના પુત્ર પવન યોગેશ ભાઈ પરમાર મુકામ લાલપર, તાલુકો વાંકાનેર, જીલ્લો મોરબીએ 90.5 ટકા માર્કસ મેળવી પરમાર પરિવાર તેમજ નાલંદા વિદ્યાલય મોરબી નું ગૌરવ વધારેલ જે બદલ તેઓને ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. વાત્સલ્યમ સમાચાર પરિવાર વતી પણ પવનકુમાર પરમાર અને તેમના સમગ્ર પરિવારને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. આગામી સમયે શિક્ષણ ક્ષેત્રે તેઓ સારી સિદ્ધિ હાંસલ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!