GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ની ૧૦ વર્ષની બાળક એ રમજાન ના મહિના ના રોજા રાખી દશ દિવસ એતેકાફ બેસી ઇબાદત સાથે દેશ માટે એકતા ની દુવા કરી

સવારથી સાંજ સુધી અલ્લાહની બંદગી કરી

વિજાપુર ની ૧૦ વર્ષની બાળક એ રમજાન ના મહિના ના રોજા રાખી દશ દિવસ એતેકાફ બેસી ઇબાદત સાથે દેશ માટે એકતા ની દુવા કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર ની દશ વર્ષની બાળક એ રજજબ રમજાન ના સતત મહીનો રોજા રાખી ને અલ્લાહ પાસે દુઆ માંગી હતી આ દશ વરસના બાળકે એ અંગ્રેજી મહિના પ્રમાણે એપ્રિલ માસના બળબળતા ઉનાળા ના મહિનામાં રોજા રાખી આવી કઠીન પરિસ્થિતિમાં મસ્જીદ માં દશ દિવસ એતેકાફ માં બેસીને આપણો ભારત દેશ પ્રગતિના પંથે ચાલે ભવ્ય વિકાસ અને એકતા માટે અલ્લાહની ઇબાદત કરી ને અલ્લાહ પાસે આ બાળકી દુઆ કરી હતી શહેર બંગલા તુવર વાસ પાસે રહેતા સૈયદ મોહમ્મદ અઝહર ના દશ વરસનો પુત્ર સૈયદ નીજામુદ્દીને ગરમી ની સિઝનમાં રમજાન માસ ના પુરા રોજા રાખી ને મસ્જીદ માં એતેકાફ માં બેસી અલ્લાહ ની બંદગી કરી કુરાન પઠન કર્યું હતુ. આવી કાળઝાળ ગરમી અને અગન ઓકતા તડકા વચ્ચે મુસ્લિમ બિરાદરો અલ્લાહની ઇબાદત કરી રહ્યા છે વિજાપુરની માત્ર દશ વર્ષનો નાનકડો બાળક એ પણ ઉનાળાની આવી ગરમીમાં સતત મહિના રોજા રાખતા તમામ લોકોએ બાળક નો ઉત્સાહ વધારવા મુબારકબાદ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં અસહ્ય ગરમી પડતા મહિનાઓ ભાડે તડકામાં પણ વહેલી સવારથી સંધ્યાકાળ સુધી ભૂખ-તરસ રહીને અલ્લાહની બંદગી કરે છે તેમાંય હાલ એ વૈશ્વિક મહામારી થી દેશ પીડાઈ રહ્યું છે તે મૂળ માંથી નષ્ટ થાય તેવી દુઆ કરી રહ્યા છે સાથે જ આજે નાના બાળક એ રોજા રાખી અલ્લાહ થી દુઆ માંગી હતી ભારત દેશના લોકો તંદુરસ્ત રહે એકતા એકબંધ બની રહે તેવી દુઆ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!