ધ્રાંગધ્રામાં 24 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
તા.12/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના હળવદ રોડ ઉપન્યાસ સ્કૂલની નજીક રહેણાંકી મકાનમાં રિયાબેન ઋતિકભાઈ પટેલ નામની 24 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ઘટનાની જાણ તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપન્યાસ સ્કૂલની નજીક રહેણાંકી મકાનમાં રિયાબેન ઋતિકભાઈ પટેલ નામની 24 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળે દુપટ્ટો બાંધી કબાટના એગલ સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું ઘટનાની જાણ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને કરાતા ઘટના સ્થળે પહોંચી હતી તથા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસ દ્વારા લાશનો કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી યુવતીના આત્મ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી હાલ તો આ યુવતીએ શા માટે ગળેફાંસો ખાય જીવંત ટૂંકાવ્યું તે અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.