તા.૦૬.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ગોધરા રોડ મહિલા પોલીસ સ્ટેશન સામે બસ ચાલકએ ફોર વ્હિલ ગાડીને અડફેટમાં લીધી એક ઈજાગ્રસ્ત
દાહોદ શહેરમાં બસોની પૂર ઝડપના કારણે અકસ્માત થવાનો સિલસિલો યથાવત છે.જેમાં આજરોજ ગોધરા થી અમદાવાદ ઇન્દોર હાઇવે તરફથી દાહોદ તરફ ગોધરા રોડ પર પૂર ઝડપે દોડી આવતી બસ એ દાહોદના ગોધરા રોડ મહિલા પોલિસ સ્ટેશન નજીક યુ ટર્ન લઇ રહેલી ફોર વ્હિલ ગાડીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ફોર વ્હિલ ગાડીમાં સવાર એકને ઈજાઓ પહોચિ હતી.અકસ્માત થતા સ્થળ પર બસ ચાલકો સામે લોકોનું આક્રોશ જોવા મળ્યો ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પોંહચી