GUJARATMAHISAGARSANTRAMPUR
સંતરામપુર સિવિલ કોર્ટ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
રાષ્ટ્રીય અભિયાન સ્વચ્છતા હી સેવા.
અમીન કોઠારી મહીસાગર
તા.૨૬/૯/૨૪
સંતરામપુર સિવિલ કોર્ટ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
2024.અંતગૅત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ તથા મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ નાં માગૅદશૅન હેઠળ સંતરામપુર સીવીલ કોટૅ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ સંતરામપુર દ્વારા સ્વચ્છતા હી સેવા નો કાર્યક્રમ પ્રિન્સિપલ સીનીયર સિવિલ જજ એ.આર.રાણા ને એડી.પ્રિનસિપલ સીનીયર સિવિલ જજ જે.એમ.મેમણ.ની. ઉપસ્થિતિ માં કોર્ટ કમ્પાઉન્ડ માં યોજાયેલ હતો.
આ કાયૅકમ માં નગરપાલિકા સંતરામપુર દ્વારા આ સેવા નાં કાયૅકમ માં સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ.
આ પ્રસંગે સંતરામપુર વકીલ મંડળના સૌ હોદેદારો તેમજ વકીલ મિત્રો તથાં કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.