GUJARATMEGHRAJ

મોડાસા સાયન્સ કોલેજ ના અધ્યાપક મનોજ ગોંગીવાલા દ્વારા ગ્લુકો બિસ્કીટ્સ વિતરણ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા સાયન્સ કોલેજ ના અધ્યાપક મનોજ ગોંગીવાલા દ્વારા ગ્લુકો બિસ્કીટ્સ વિતરણ

શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના સમાજસેવી અધ્યાપકે મેઘરજ ખાતે જલારામ મંદિર, બાંઠીવાડા, માનપુર કોટડા જૂથ શાળા મા પ્રેરક પ્રવચન કરી સ્માર્ટ વ્યુ બોર્ડ પર પ્રાર્થના, રામાયણ શ્રવણ પ્રસંગ બતાવી તમામ માટે ગ્લુકોઝ બિસ્કિટસ્ વિતરણ કરવામાં આવ્યું.જલારામ મંદિર ના મહારાજ બિહારી પંડ્યાજી શાળા ના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો એ કાર્યક્રમને સફળ બનાવ્યો.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપક શ્રી એ 39 લાખ બિસ્કીટસ રાજ્ય અને રાજ્ય બહાર સવા બે હજાર જેટલા કાર્યક્રમો યોજી જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે અવિરત સેવારત છે.

Back to top button
error: Content is protected !!