DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રા સોની તલાવડી વિસ્તારમાં બંધ ઓરડીમાંથી શંકાસ્પદ હાલતમાં આડેધની લાશ મળતા ચકચાર મચી

108 ના માધ્યમ થકી પીએમ માટે ધાંગધ્રા સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો.

તા.08/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

108 ના માધ્યમ થકી પીએમ માટે ધાંગધ્રા સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો.

સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ હત્યા આત્મહત્યા જેવા બનાવો રોજબરોજ સામે આવી રહ્યા છે અને લોકો પોતાની કિંમતી જિંદગી પણ જિંદગી હારી અને આત્મહત્યા સુધીના પગલાંઓ ભરતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે ધાંગધ્રા નગરપાલિકા પાછળ આવેલા સોની તલાવડી વિસ્તારમાં રહેતા એક હાજર વયના શકશે પોતાની નાનકડી રૂમમાં જ આત્મહત્યા કરી લીધી કે શું કર્યું તેની તપાસ હાલમાં પોલીસે શરૂ કરી છે પરંતુ તેના જ રૂમમાંથી તેનો મૃતદે મળી આવ્યો છે ત્યારે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નગરપાલિકા પાછળ આવેલા સોની તલાવડી વિસ્તારમાં રહેતા અર્જુનસિંહ પરતાપસિંહ પઢિયાર નામના 51 વર્ષના આધેડનો પોતાની ઓરડી રૂમમાંથી જ મૃતદેહ મળવા પામ્યો છે ત્યારે આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે ધાંગધ્રા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી હતી અને 108 ના માધ્યમ થકી હાલમાં પીએમ માટે તેને સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અને આગળની વધુ તપાસ ધાંગધ્રા પોલીસ ચલાવી રહી છે.

Back to top button
error: Content is protected !!