GUJARATMAHISAGARSANTRAMPUR
કડા તાલુકાના ડાહ્યાપુર ગામે મહાકાય અજગર દેખાયો.
કડાણા તાલુકાના ડાયાપુર ગામે મહાકાય અજગર દેખાયો….
રિપોર્ટર… અમીન કોઠારી:- મહીસાગર
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, કડાણા તાલુકા ના ડાયાપુર ગામે થી મહાકાય અજગર ખેડૂતના ખેતરમાં દેખાયો હતો.
આ મહાકાય અજગર ડાયાપુર ગામે દીપકભાઈ ડામોર ના ખેતર માં જોવા મળ્યો જેના કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
આ મહાકાય અજગર આશરે 12 ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે
જે અજગર ને પકડવા માટે એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ ના સભ્યો અને વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ આ અજગર ને એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો અને વનવિભાગ ના કર્મારીઓ
દ્વારા જંગલ વિસ્તાર માં છોડી દેવામાં આવ્યો હતો.