BHARUCHGUJARATJHAGADIYA

ઝગડિયાના રાજપારડી પંચાયતમાં ગ્રામસભા યોજાઇ : ગ્રામજનોના હિતમાં ઠરાવ કરાયો : PESA એક્ટ અને પુનર્વસન નીતિ વિના દબાણ હટાવવાની કાર્યવાહી ગેરબંધારણીય

ઝગડિયાના રાજપારડી પંચાયતમાં ગ્રામસભા યોજાઇ : ગ્રામજનોના હિતમાં ઠરાવ કરાયો : PESA એક્ટ અને પુનર્વસન નીતિ વિના દબાણ હટાવવાની કાર્યવાહી ગેરબંધારણીય

format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:1;
bokeh:1;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 221.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 46;
format: 0; filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
isCameraSense: false;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:0.0000,0.0000;
brp_del_sen:0.0000,0.0000;
motionR: 0;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 220.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 43;zeissColor: bright;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:1;
bokeh:1;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 214.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 38;
format: 0; filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
isCameraSense: false;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:0.0000,0.0000;
brp_del_sen:0.0000,0.0000;
motionR: 1;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 183.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 36;zeissColor: bright;

માર્ગ અને મકાન વિભાગની એકતરફી નોટિસ સામે ગ્રામજનોમાં ભભૂકતો રોષ; ગ્રામસભાની પૂર્વમંજૂરી વિના કાર્યવાહી કરાશે તો હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડત લડાશે

ઝગડિયા તાલુકાના રાજપારડી-નેત્રંગ માર્ગ પહોળો કરવાની કામગીરી અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થાનિક નાના વેપારીઓ, કેબિન તથા લારી-ગલ્લા ધારકોને અપાયેલી આખરી નોટિસ સામે સમગ્ર પંથકમાં ઉગ્ર વિરોધનો વંટોળ ઊભો થયો છે. આ સંદર્ભે રાજપારડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ કાલીદાસભાઈ એમ. વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલી ખાસ ગ્રામસભામાં વહીવટી તંત્રની આ કાર્યવાહીને ગેરબંધારણીય ઠેરવી સર્વાનુમતે વિરોધ દર્શાવતો કડક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે જેમાં PESA એક્ટ અને 5મી અનુસૂચિના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન
ગ્રામસભામાં પસાર કરાયેલા ઠરાવમાં ગંભીર આક્ષેપ કરાયો છે કે, રાજપારડી વિસ્તાર ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૪૪(૧) હેઠળ ‘૫મી અનુસૂચિ’ અને PESA એક્ટ (ધ પંચાયટ્સ એક્સટેન્શન ટુ ધી શેડ્યૂલ્ડ એરિયાઝ એક્ટ, ૧૯૯૬) હેઠળ આવતો આદિવાસી શિડ્યુલ વિસ્તાર છે. PESA એક્ટની કલમ ૪ મુજબ, આવા વિસ્તારોમાં કોઈપણ વિકાસ કાર્ય કે જમીન સંપાદન પૂર્વે સ્થાનિક ગ્રામસભાની પૂર્વ લેખિત સંમતિ (Prior Informed Consent) મેળવવી ફરજિયાત છે. આમ છતાં, માર્ગ અને મકાન (શહેર) પેટા વિભાગ, ભરૂચ દ્વારા કોઈ પણ પરામર્શ કે ગ્રામસભાની સંમતિ વિના જ તા. ૦૬/૦૮/૨૦૨૬ના રોજ એકતરફી નોટિસ આપી દેવાતાં સ્થાનિકો રોષે ભરાયા પંચાયતના ઠરાવમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે રાજપારડીના મુખ્ય ચાર રસ્તાની આસપાસનું બજાર આશરે ૧૬૫થી વધુ ગામો માટે મુખ્ય વેપાર, ખરીદી અને જીવનનિર્વાહનું કેન્દ્રછે વર્ષોથી પંચાયત વેરો અને બજાર ફી ભરીને વેપાર કરતા નાના ધંધાર્થીઓને અચાનક હટાવી દેવાશે તો સેંકડો પરિવારો બેરોજગાર બનશે. આ ઉપરાંત ગ્રામ પંચાયતની સ્વનિર્ભર વેરા-આવક નષ્ટ થશે અને સ્થાનિક સ્તરે ચીજવસ્તુઓની કૃત્રિમ મોંઘવારી સર્જાશે, જેની સીધી અસર ગરીબ અને આદિવાસી પ્રજા પર પડશે.તેમ ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતોસ્થાનિક સરપંચ અને તલાઠીએ આ ઠરાવ ઉચ્ચસ્તરે મોકલી આપી ગામ હિતમાં નિર્ણય લેતા હાલ તો સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોને રાહત સાંપડી હતી

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!