BANASKANTHAGUJARATKANKREJ
રાનેર ખાતે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરાયુ હતું.
રાનેર ખાતે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરાયુ હતું.

રાનેર ખાતે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરાયુ હતું.
કાંકરેજ તાલુકાના રાનેર ખાતે સંત શિરોમણી પરમ પૂજ્યશ્રી દોલતરામબાપુની પાવન નિશ્રામાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક મેહુલ ચૌહાણ, કલાકાર કલ્યાણ બોર્ડના ડિરેક્ટર દિપકભાઈ જોષી,લોક ગાયિકા આશાબેન ચૌહાણ,લોક ગાયક વિનોદ શિરવાડિયા જેવા કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.રાનેર ગામના આગેવાન મેતુભા જાદવ,કાંકરેજ તાલુકા પંચાયત સદસ્ય પોપટસિંહ જાદવ,રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જિલ્લાના આગેવાન અશોકભાઈ જોષી સહિત બોહળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ડાયરાને માણ્યો હતો.જેમાં વર્ષો બાદ મેહુલ ચૌહાણના લગ્ન ગીતો સાંભળી લોકો ભાવ વિભોર બન્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





